Anime - 2 shifa द्वारा लघुकथा में हिंदी पीडीएफ

Featured Books
श्रेणी
शेयर करे

Anime - 2

ભાગ ૧ માં જોયું કે shin sisuk ને પડી નાખી છે 

ભાગ ૨ , sisuk કહે છે હું બેહોશ નથી થયું તે મને કેમ પાડયું shin કહે છે અરે હું તો તને બચાવ તી હતી. અછા તો તું આ નાના તળાવ માં ડૂબતો હતો તને  કોઈ પાગલ કેસે કોણ આ નાના તળાવ માં ડૂબતો હશે.shin કહે અરે મેં પછી ક્યાં કીધા વગર ચાલી ગઈ જીયા sisuk એ આગળના ના જમાના માંથી આવેલો તેને ૨૦ મી સદી ની કે ખબર નહીં તે જીયા ત્યાં ફરતો અને બધું જોતો ,shin એ એક સ્ટોરી માં જે વિલન sisuk બનાવ્યો હતો ત્યાં એ આખી સ્ટોરી ને sin એ ડિલીટ કરી નાખી. તે વિચાર માં પછી ગય અરે એ કેમ કેવી રીતે શું આ સપનું છે  ત્યાજ તેના રૂમ ની લાઈટ ચાલીગ્ય  ડરવા માયડી કહે મને કોક બચાવો હેલ્પ મે કહી ૨ વાર કેતજ તરતજ shin ના સામે sisuk આવી ગયું sisuk વિચાર કરવા માયદો અરે હું તો હજી બાર હતો હું યા કેવીરીતે એવો shin sisuk ને જોય છે કહે અરે તું યા મારી ઘરે કેમ ખબર  પેડી કે એ મારો ઘર છે .Sisuk કહે હું યા ખાલી તેનેજ ઓળખું છું જ્યાં સુધી હું મારે ઘરે નય જાવ તા સુધી હું યજ રેસ તેજ મને યા બોલાવ્યો છે.

જા મને ભૂખ લાગી છે મારી માટે કંઈક સારું લય આવ 

Shin એક જલ્દી ખાવાનું લાય આયવી આલે ખાઈલે sisuk કહે છે અરે હું તો મારા રાજ્ય નો રાજા છું આ નય હું તો sisuk છું મને ઓછામાં ઓછી ૧૫ કે ૨૦ ડીસીઝ વાનગી ઓ જોશે shin કંટાળી ને જલ્દી ઑનલાઇન ઓડર કરી નાખે છે જ્યારે ખાવાનું આવે છે ખાલી બધા માંથી એક બાઈટ લેન નાખી દે છે. Shin ગુસ્સે થઈ જાય છે તો sisuk અરે હું sisuk છું તું તો મારી દાસી સેવક જેવી છો તારા કરતાં તો મારી સેવક ખૂબસુરત હોય છે.

Shisuk સમજદાળ હોય છે તે એક વાર માં બધુંય સમજી અને શીખી જાય છે તે એક દિવસ માં બુક ચોપડી અને સોશિયલ મીડિયા બધું જાણી લે છે. તેને ફોન ચલાવતા પણ શીખી જાય છે. Shin બધું વિચાર કરે છે કે આ તો મારા સ્ટોરી જે મેં લેખું છે આમ થી બાર આવી ગયું છે એક wish થી તે આ દુનિયા માં આવી ગયો છે.

Shin ના બે રૂમ હતા તેમાંથી એક રૂમ તેને આપી દીધું અને shin એ એનો પીછો છોડવા માગતી હતી. એટલે એને જી sisuk કહે એ એને કરવું પડે છે. જયારે shin કંઈક મુશ્કેલી માં હોય તો તે sisuk ક્યાંય થી પણ એ એજ સેકન્ડ માં તેની પાસે પોચી જાય છે. અને તેની મમદ કરે છે જ્યારે shin નું કેવું sisuk નથી માનતો તો sisuk ને બ્રેન માથું દુખવા માંડે છે.

Shin ને આગ થી ડર લાગતો કારણ કે એ એક એની બીમારી જેવીજ હોય છે કારણ કે ફ્લેશ બેક માં એકવાર તેનો એક્સિડન્ટ થાય છે એટલે તેમાં તેની ફેમિલી મૃત્યુ પામે છે એટલે shin ને લાગે છે કે મારા કારણ એ મૃત્યુ પામે છે ડોક્ટર કહે છે કે જેના કારણે થયું છે એજ ઠીક કરી શકે પરંતુ હવે એ દુનિયામાં હોતા નથી.

Sisuk એ સાંભરી ને થોડો દુઃખ થાય છે સમજે છે અને એની મદદ કરે છે. Sisuk ને હવે જલ્દી તેના રાજ્ય માં જવું હતું રાત માં તે વિચારે છે કે હું મારા રાજ્ય માં કેવો ખુસ હતો એ આ દુનિયા માં બોલાવી સારું નથી કર્યું મારે જેમ બને એમ મારે જલ્દી જવું છે .વરી sisuk ને એક અવાજ આવે છે . Sisuk હેલ્પ મે કહી એ shin હોય છે ત્યાજ એજ સેકન્ડ માં sisuk shin પાસે પોચી જાય છે તે shin ને જોવે છે.