રોજ ની જેમ આજે સવાર કઈક અલગ હતી . એક એવી સવાર તો ખાલી આપડા મન માંજ આવી શકે આપડો મન એવું છે, જ્યાં કોય હજી સુધી પોચી શક્યો નથી. Shin એ એક છોકરી છે .shin એ ખુબજ મહેનતુ અને હોશિયાર છોકરી હતી .shin પોતાના મન નું જ માને અને મન થાય એજ કરે. જ્યાં સામે sisuk એ એક છોકરો તે સ્માર્ટ અને ચાલક હતો તે પોતાના દિલ નું માને અને દિલ નું જ કરે. Sisuk એ પહેલા જમાના માં હોય છે પેલાની સદી માં જીયા shin એ આજ ના જમાના માં કે વીસમી સદી ની હોય છે. આજે સવાર અલગ અને સારા વિચારો અને ખૂબસુરત સવાર હતી. પક્ષી બોલે છે. ઠંડી હવા.બધા પોતપોતાના કામ કરે છે ખુશી ખુશી અને shin એ પોતાની જોબ માં જાય એ નોર્મલ ટાઈપની હતી. સાડા કપડાં પહેરતી, અને ના બરાબર એ મેકઅપ કરતી.એ સાદુ રહેવું એને ગમતું. પરંતુ તે ખૂબસુરત લાગતી. આખો દિવસ પેલાની જેમ કામ કરવામાં વીતી જાય છે . સાંજ પડી ગઈ પછી તે પોતાનું કામ કરીને તે તેના ઘરે જાય છે .ત્યારે રસ્તામાં એ એક તાલાબ હોય છે . ત્યાં તાલાબ ની આજુ બાજુ ઘણાં બધા કપલ તેની wish માગે છે. અને આ તાલાબ માં સિક્કો નાખે છે. અને વયા જે છે. ત્યાજ એક ભિખારી એ સિક્કા ને તે લય લે છે.અને બીજા કપલ ની વાત જોવે છે ક્યારે એ કપલ wish માગીને સિક્કો નાખશે અને હું ae સિક્કો લયલવ. એ બધુજ shin જોતી હોય છે.તે બધા ને જોય છે વધારે પરતુ બધાજ કપલ j જોડી હોય છે. અને shin એક સાદી અને સિમ્પલ છોકરી હતી . તે આ તાલાબ પાસ જાય છે. અને જોય છે. ત્યાં એ ભિખારી કહે છે .તારે જે ઈચ્છા હોય એ માગીને ને એક સિક્કો નાખ, ત્યાં shin કહે છે હા, હું આ તાલાબ માં whish માગીને સિક્કો નાખું એન તું એ સિક્કો હું જતા તું તરતજ એ સિક્કો લય લે એમ. ના હું આમાં કાય વિશ્વાસ નથી કરતી. જે કિસ્મત માં હશે એજ થવાનું છે. એમ કરીને એ આગળ જાય છે . આગળ જાતા તેને એક ત્યાં એક કપલ પાર્ક હોય છે. અને ત્યાં બધા કપલ હસતા હસતા બંને એક હરે ચાલતા હોય છે એક બીજા ને લેઓલોસ કરે છે. એ બધું shin જોતી હોય છે. એને પણ એક વિચાર આવે છે. કે મારી સાથે પન કોક હોત તો મારી કોક કેર ધ્યાન રાખે મજાક કરે .તેને એ પેલી વાર એવો વિચાર આવેછે.
તે એજ બધું વિચાર કરતી તે ઘરે ક્યારે પોચે છે એ એને પણ ખબર નથી પડતી, તે પણ વિચારે છે કે શું આ પેલી વાર એવું થયું છે. પછી તેને એજ તલબ યાદ આવે છે કે કેમ બધા કપલ એ તળાવ માં સિક્કો નાખી ને whish માગે છે. એમજ સવાર થઈ જાય છે.તે પોતાના કામ કરવા માટે તૈયાર થાય છે. તેના મન માં એજ તળાવ હોય છે .તે જોબ માં જાય છે .તેને કામ કરવા નું મન નથી થતું. એ બધુજ shin ને પેલી વાર એવું થાય છે. સાંજ થતા તે જલ્દી નીકળે છે પોતાના ઘરે , રસ્તામાં એ વડી એ તાલાબ ને જોય છે પેલી જે હતું એમજ આજુ વખતે થિયુ,બધા કપલ પોતાની whish માગીને સિક્કો નાખશે તે ભિખારી એ સિક્કો લય લેશે. આજે શું ને મોડું થય જાય છે. રાત પડી ગઈ હોય છે. તે વિચારે છે કે શું એ સાચું હોય કે નાં એક વાર ટ્રાય કરેલા શું જાય છે. હજી એ વિચાર કરે છે ત્યાં તો તે ભિખારી બોલે છે. વિશ માંગ તારું પૂરી થઈ જશે, shin એ એક સિક્કો કાઢીને તે હજી whish માંગવા જાય છે ત્યાં વરી ભિખારી બોલે છે, ના એ સિક્કો નય ચાલે જે તે પહેરેલો છે એ સિક્કો નાક તારી વિશ એજ સેકન્ડ માં પૂરી થઈ જશે. એ એને અનદેખો કરે છે અને પહેલા માગે છે કે બધાને એમજ ખુસ રાખો,વળી કહે છે કે મને પણ એવુંજ એક. અવિશ્વસનીય પ્રેમ unkaftble love ત્યાજ એ જે પહેરેલો સિક્કો તે તાલાબ માં પડી જાય છે અને તે ના એ નહીં whis જોતી, ત્યાજ તે પાણી અંદર માં હોય છે એની સામે એક પાણી માં sisuk ને જોય છે.તે તેને પાણી માંથી બચાવે છે. અને તે sisuk બેહોશ હોય છે અને તે shin તેના હાથ મેં પોતાનો સિક્કો જોય છે. રાત હતી એટલે ગાડી ઊભી વધુ ના રહે એટલે તેને બચાવા માટે તે sisuk ને ઉપાડે છે. Sisuk થોડો ભારી હતો shin એને માંડ ઉપાડીને હોસ્પિટલમાં લેજાય છેઃ. રસ્તામાં shin કહે છે અરે મેં કેની ને માયગુ ને માયગુ એ માયાગુ મેં શું વિચાર્યું હતું કોય મારી માટે આવશે મારી મદદ કરશે ખુસ રાખશે હજી એ બોલતી ત્યાજ sisuk ની આંખ ખુલે છે અને તે shin એ બધું બોલતી સાંભરે છે.ત્યાં shin જોય છે એ ઊઠી ગયો અને બંને સામે સોક થી જોવે છે. ત્યાં shin sisuk ને હાથ માંથી નીચે પાડે છે.
Bhag 1