એ તો હવે ખબર પડી કે સાચી મજા તો બાળપણમાં જ હતી એ સવારની સ્કૂલની ઠંડી મન ન હોય તો પણ સ્કૂલે જવું પડે અમુક વાર પપ્પા ના માર ખબર પડે તો અમુક વાર સરના માર ખાવો પડે અને હા એ વાત તો કદી નહિ ભુલાય કે સ્કૂલમાં ગમે ત્યાં નુકસાન થયું હોય પણ નામ તો અમારું જ આવે પછી ભલેને અમે તે નુકસાન ન કર્યું હોય અને હા પડે એટલે પહેલા કા બીજા રિસર્ચમાં તો બેગ ક્લાસની બહાર નીકળી ગયુહોય એ બાળપણ ની મજા અત્યારે લાખો ખચી ને નો મળે આજે દિવસો બહુ જ યાદ આવે છે પાણી પીવાના બાને એક નાનો આટો આખી સ્કૂલમાં મારી આવતા અને અમુક વાર તો ઘરે નાસ્તો કરીને પાછા આવ્યા હતા એ મજા અત્યાર ની પેઢી શું જાણે અને હા લેસન તો કોઈ દી નો જ કર્યું હોય લેસનની વાત આવે એ પહેલા અમે જાતે જ ક્લાસ ની બાર ઊભા રહી જતા અને અંગૂઠા પકડતા અને માસ્તરમાં માર ખાતા હતા લેસનને અને ભણવાની બાબતે અમે પાછળ હતો પણ જો કોઈ સર કે મિસને કોઈ પ્રકારનું કામ હોય તો અમારી ટોળકી જ યાદ આવે અને એ કામ અમે તરત જ કરી દેતા હજી એક વાર એ કામ સર કે મિસ થી ન થાય પણ અમારાથી થઈ જ જાય બાળકોને વિશે યાદ આવે છે પણ એ ખાલી યાદ જ કરવાનું રહ્યું સાચી યાદો તો સ્કૂલમાં જ હતી પણ અમને બીજાનું જોય ને શોખ થતો હતો કે મારો પાડોશી ગાડી હા કે છે ફોન વાપરે છે પૈસા ઉડાડે છે છતાં પણ ભણવાનું મેં કીધું છે અને તેના મા-બાપ તેને કસું નથી કેતા તેનું જોઈને અમને પણ શોખ થતો હતો અને અમે પણ ભણવામાં ધાન ન દેતા હતા તેનો અફસોસ આજે પણ થાય છે તે દિવસે જો ભણી લીધું હોત ને તો આજે સારી ઓફિસમાં નોકરી કરતો હોત અને સારો પગાર આવતો હોત અને બધા સપના પૂરા થાત આજે સાહેબનો માર યાદ આવે છે કે તે લોકો અમને અમારા સારા માટે જ મારતા હતા તેમાં તેનો કોઈ ફાયદો ન હતો . અમારો જ ફાયદો હતો પણ અમને તેમનો માર અને ઠપકો કડવો લાગતો હતો ખરેખર એ અત્યારે ખૂબ જ મીઠો લાગે છે પણ હવે શું જ્યારે એ સમયે જ તો રહ્યો હવે ખાલી અફસોસ શિવાય બીજું કાંઈ નથી મળતું અરે યાર અરે એ દિવસો માટે અત્યારે તડવીએ છીએ પણ એ દિવસ તો શું અત્યારે તો એક કલાક ખાલી શોધવા જઈએ ને તે કલાક પણ નથી મળતી એ કલાક પણ સોના જેવી હતી પણ ત્યારે કદર ન કરી અને અત્યારે લાખો ખડચી રાખવી મને કલાક મળવી ખૂબ જ મુશ્કેલ છે યાર અને આ ભૂલ આખી જિંદગી નડશે જો બાળપણમાં જ ખબર પડી હોત ને કે અત્યારે રખડવાનો સમય નથી ભણવાનો સમય છે તો આજે પસ્તાવો ન થાય યાર ઘણીવાર સ્કૂલની બાજુમાંથી નીકળીએ છીએ ત્યારે આંખમાંથી આંસુ જતા રહે છે અને અમુક વાર તો એવો ભ્રમ થાય છે કે સ્કૂલ અમને સવાલ કરે છે મારાથી છુટકારો મળી ગયો ને હવે કેમ લાગે છે ત્યારે મનમાં ખૂબ જ દુઃખ અનુભવાય છે અને ખૂબ જ અફસોસ થાય છે કે ખરેખર અમે જે કર્યું તે સાવ ખોટું કર્યું છે અને આનો અફસોસ કાયમી માટે રહેશે