સાચો પ્રેમ Dave Tejas B. द्वारा प्रेम कथाएँ में हिंदी पीडीएफ

Featured Books
श्रेणी
शेयर करे

સાચો પ્રેમ


*What is love*

love is life તો પ્રમ એ જીવન હોય તો તમે આ જીવન માં હમેશા ખુશ હશો ને ?કારણ કે જ્યાં પ્રેમ ત્યાં ખુશી છે તો, love is life હોય તો તમે શા માટે દુઃખી થાવ છો ? શા માટે ફરિયાદ કરો છો ? શા માટે રડો છો ? ....🤔
જો આવું હોય તો જવાબ સાચો બાકી જવાબ ખોટો...😜

Love is time pass પ્રેમ એ time pass છે તો અત્યારે લોક ડાઉન માં બધા પ્રેમજ કરતા હશે ને ? કારણ કે સૌથી વધુ time pass તો અત્યારે લોકો કરે છે, ને ગેમ રમવી, મસ્તી કરવી, જોસ્ક કરવા time pass કરવાના બધા વિકલ્પો પ્રેમ જ હશે ?...🤔
જો સાચું હોય તો જવાબ સાચો બાકી ખોટો😜

Love is the reason for life
જો આવું હોય તો જીવન જીવવાના કારણ તો ઘણા છે, કોઈ રૂપિયા માટે, કોઈ ઇજ્જત માટે, કોઈ માતા-પિતા, કોઈ પત્ની માટે, કોઈ બાળકો માટે, કોઈ ભાગવાન માટે, એવા કેટલાક કારણો થી માણસ જીવે છે તો એ બધું love છે ?...🤔
જો હા તો જવાબ સાચો બાકી જવાબ ખોટો છે.😜

Love is acceptance
જો આવું હોય તો એક શિક્ષક વિદ્યાર્થી પાસ થી 1st રેન્ક ની ઈચ્છા રાખે એ love છે ?
એક માલિક પોતાના નોકર પાસેથી સારા કામ ની ઇચ્છા રાખે એ પણ love છે ?
એક CM નાગરિક પાસે કરવેરો ભરવાની ઇચ્છા રાખે તે પણ love છે ?
જો acceptance એ love છે તો આ બધું પણ love જ છે🤔
જો હા તો જવાબ સાચો છે બાકી ખોટો.😜


There is no word for love
જો આવું હોય તો દુનિયામાં ઘણી એવી વસ્તુ છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી તો શું એ પણ love છે ?..🤔
જો હા તો જવાબ સાચો બાકી ખોટો.😜

Love is Trust
એવું હોય તો માલિક ને એના કૂતરા પણ વિશ્વાસ હોય છે તો love છે હા love બધા સાથે થાય પણ બધા સાથે જિંદગી ના જીવી શકાય. એટલે જો વિશ્વાસ love છે તો બધા પ્રકાર નો વિશ્વાસ love હશે ને ?🤔
જો હા તો જવાબ સાચો બાકી ખોટો.😜

The one who does not mind to put it

જો એવું હોય તો એક શરાબી ને દારુ મૂકવાનું મનના થાય તો એ love છે ?..🤔
જો હા તો જવાબ સાચો બાકી ખોટો.😜

Love is feelings
જો એવું હોય તો હસવું, રડવું, નારાજ થવું, એ પણ એક ભવનાજ છે તો શું એ પણ love છે?...🤔
જો હા તો જવાબ સાચો બાકી ખોટો.😜

For which we can do everything
જો એવું હોય તો આતંકવાદી બીજાને મારવા માટે પોતે મારવા પણ ટાયર થાય જાય છે તો શું એ love છે ? 🤔
જો હા તો જવાબ સાચો બાકી ખોટો.😜

*જવાબ* ~
પ્રેમ એક એવી તડપ છે જે પુરી થાય પછીજ શાંતિ થાય, જેમ કે પાણીપુરી ખાવાની તડપ, નવો મોબઈલ મેળવણી તડપ, માવો ખવીની તડપ, બીડી પીવાની તડપ, પણ એ તડપ પુરી થાય ત્યારે થોડા સમય સુધી ખૂબ મજા આવે પછી હતું એને એજ અને આ બધી વસ્તુ તમને ૨૪×૭ મળશે તો તમે આજ વસ્તુથી નફરત કરવા લાગશો, સાચું કે ...?
પણ તમને ખબર આ દુનિયાની સૌથી મોટી તડપ કંઈ છે , એ તડપ છે પ્રેમ ની તડપ ને એ મોટી તડપ પુરી થાય તો જે શાંતિ મળે એજ સૌથી મોટી શાંતિ હોય,
પણ આ તડપ પુરી કેમ થાય તો એકજ ઉપઈ છે આ દુનિયામાં જે છે એ બધુ હું જ છું જ્યારે એવો વિચાર આવી જશે ત્યારે જે અનુભૂતિ થશે ત્યારે જે પ્રેમ મળશે ત્યારે જે શાંતિ મળશે. એ શાશ્વત હશે, અને એજ પ્રેમ હશે.
ત્યાં કોઈ બંધન નહિ હોય, ત્યાં કોઈ ચિંતા નહિ હોય, ત્યાં કોઈ દુઃખ નહિ હોય, ત્યાં ભૂત,ભવિષ્ય કે વર્તમાનનું ભાન નહિ હોય, ત્યારે જે અનુભૂતી થશે તે પ્રેમ છે, *અને જે વ્યક્તિ ની પાસે જવાથી આવું બધું થાય તે તમારો સાચો પ્રેમ હશે*.

Love is not a temporary feeling or emotions, emotions and feelings change, something daily. But true unconditional love is everlasting