એક અધુરો પ્રેમ Jay Modi द्वारा प्रेम कथाएँ में हिंदी पीडीएफ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

श्रेणी
शेयर करे

એક અધુરો પ્રેમ

"સ્વાગત છે તમારુ પ્રેમ ની આ સુંદર દુનિયા મા"

"આ વાત ની શરૂઆત એક ચર્ચ માં થ‌ઇ હતી,જે અમદાવાદ શહેરમાં આવેલું છે કે તેમાં જય નામનો એક છોકરો તે ચચૅ માં ગયો હતો તે તેના બે મિત્રો જોડે અને તેજ ચચૅ માં એન્જલ નામની એક છોકરી તેજ ચચૅ માં આવી હતી ત્યા તે બંને પહેલીવાર મુલાકાત થઈ હતી ત્યાર પછી તે બંને ની વચ્ચે મિત્રતા થઈ ત્યાર બાદ તે બંને દરરોજ મળવા લાગ્યા ત્યાર બાદ તે મુલાકાત મા તેમની વચ્ચે પ્રેમ થયો,
પરંતુ તે બંને ના વિચાર અને સ્વભાવ એક જેવા જરા પણ ન હતા તેથીતેમની વચ્ચે ઝગડો પણ બહુ જ થતાં હતાં ત્યારે એન્જલે જય ને મનાવા એક કવિતા લખી હતી કે,

તારી જોડે ઝગડો કરી તને મનાવવાની ખુશી જોઈએ છે
તારી આંખોમાં જોઈ ને તને હસતાં જોવો છે
તારી જોડે ઝગડો કરીને પ્રેમ થી કોફી પીવા જાઉં છે
તારી જોડે ઝગડો થયા પછી જો હું રીશાય જવું અને
તું મને પ્રેમ થી મનાવી લે તેના માટે તારી જોડે ઝગડો કરવો મને ગમે છે
જય આ કવીતા સાંભળી ને ગુસ્સો છોડી ને એન્જલ જોડે વાત કરવા લાગતો હતો અને ત્યારબાદ તે બંને કોફી પીવા જતા રહ્યા પરંતુ જય ની એક વાત હતી કે જે ‌એન્જલ ગમતી ન હતી કે જય ને સિગરેટ પીવા ની એક ખરાબ આદત હતી અને એન્જલ‌ ના ઘણી વખત કહેવા થી પણ
જય સિગરેટ છોડાવા તૈયાર ન હતો,
જ્યાં એન્જલ જય ની સિગરેટ પીવાની આદત ના કારણે હેરાન હતી જય પણ એન્જલ ની કાંઈ પણ વિચાર કર્યા વગર ખરીદી કરવા આદત થીં હેરાન હતો પરંતુ છોકરી ને ખરીદો કરવા ની આદત હોય તેમ કહી ને એન્જલ જય ને મનાવી લેતી હતી
અને જય માની પણ જતો હતો,
એક દિવસ ફ્રેન્ડશીપ‌ ડે ના દિવસે એન્જલ જય ને સ્પરાઇઝ આપવા ના ઈરાદા થી તે જય ના ઘરે ની પાસે આવી ને જય ને ફોન કર્યો અને જય એ ફોન ઉપાડ્યો ત્યારે એન્જલે જય ને કહ્યું કે હુ તાર ઘર ની બાજુ ના બજાર માં આવી છુ ત્યારે જય તેના ઘર ની બાજુ ના બજાર માં પ્હોંચી ગયો ત્યારે એન્જલે જય ને એક વિંટી ભેટ કરી ત્યારે જય પણ ત્યાંથી જ એક લોકેટ ખરીદ્યું અને એન્જલ ને આપ્યુ અને ત્યાર જ જય ની બહેન તે બંને ને દેખી લીધા હતા ‌‌‌અને જય ને પુછ્યુ કે આ કોણ છે જય કહ્યું કે આ મારી એક ફ્રેન્ડ છે અને જય ની બહેન ઘરે જતી રહી,
જય એ એક દિવસ એન્જલ કહ્યું કે હવે આપણે એકબીજાના માતા પિતા ને કહી દેવું જોઈએ અને ત્યારે
એન્જલ હા પાડી અને જય એન્જલ ના પિતા ને મળવા માટે તેના ઘરે પહોંચ્યો અને વાત કરી અને એન્જલ ના પિતા એ તેમના રિલેશન હા પાડી,
ત્યાંજ તે જ્યારે અને જ્યાં બેમળ્યા હતા તે દિવસ આવી ગયો એટલે કે
25/12/2015 ક્રિસમસ અને ક્રિસમસ ના પાંચ દિવસ સુધી તે બંને જોડે રહ્યા અને આવી તારીખ 31/12/2015 રાત્રે 12:00 વાગે તે બંને
હેપી ન્યૂ યર કહી ને છુટા પડ્યા અને એન્જલ તેની એક ફ્રેન્ડ જોડે એકટીવા પર પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે તેનો એક ટ્રક જોડે એકસીડન્ટ થતાં એન્જલ અને તેની ફ્રેન્ડ નુ ધટના સ્થળે મુત્યુ થયું અને જ્યારે જય ને આ વાત ની ખબર પડી ત્યારે જય અને તેના મિત્રો ત્યાં પહોંચ્યા અને એન્જલ ને મુત્યુ પામેલી જોઈ ને જય ત્યાં નો ત્યાં જ ટુટી ગયો અને તે બેભાન થઈ ઢળી પડ્યો અને એન્જલ ને અને જય ને અમદાવાદ ની વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને જય ને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ રડ્યો હતો અને જય સિગરેટ છોડાવા નુ એક વચન આપ્યું અને તે જીવન ભર કોઇ પણ વ્યસન નહિં કરે તે નિર્ણય લીધો
એન્જલ ના મુત્યુ પામવા થી જય અને એન્જલ નો પ્રેમ અધુરો રહી ગયો અને એન્જલે આપેલી વિંટી જય એ તેની આખરી નિશાની તરીકે સાચવી છે જે આજે પણ જય ની આંગળી મા તેમની તેમજ છે..."
'એક વિનંતી કે જીવન માં ક્યારેય પણ વ્યસન કરવું ન જોઈએ'
લી:જય મોદી