ઓટલો ગામની એ સવાર આજે પણ મારી આંખો સામે એવી જ ઊભી થાય છે સૂરજ હજી પૂરો ઉગ્યો ન હતો આકાશમાં હળવો લાલ રંગ પથરાયો હતો ઘરના આંગણામાં પડેલી ઠંડી માટી પર મારા નાના પગલા પડતા અને હું દોડતી દોડતી ઓટલા સુધી પહોંચી જતી એ ઓટલો મારા માટે માત્ર ઘરની બહારનું એક ભાગ ન હતો એ મારી દુનિયા હતી સવાર પડે એટલે હું એટલે બેસી જાઉં ક્યારેક હાથમાં રમકડું હોય તો ક્યારેક માટીની નાની કટોરી, તો ક્યારેક કંઈ જ નહીં છતાં રમવા માટે મને ક્યારેય વસ્તુઓને જરૂર પડતી નહીં મારી કલ્પના મારી રમત બની જતી હતી.
હું રમતી હતી ઓટલે - પ્રકરણ 1
પ્રકરણ ૧ ઓટલોગામની એ સવાર આજે પણ મારી આંખો સામે એવી જ ઊભી થાય છે સૂરજ હજી પૂરો ઉગ્યો હતો આકાશમાં હળવો લાલ રંગ પથરાયો હતો ઘરના આંગણામાં પડેલી ઠંડી માટી પર મારા નાના પગલા પડતા અને હું દોડતી દોડતી ઓટલા સુધી પહોંચી જતી એ ઓટલો મારા માટે માત્ર ઘરની બહારનું એક ભાગ ન હતો એ મારી દુનિયા હતી સવાર પડે એટલે હું એટલે બેસી જાઉં ક્યારેક હાથમાં રમકડું હોય તો ક્યારેક માટીની નાની કટોરી, તો ક્યારેક કંઈ જ નહીં છતાં રમવા માટે મને ક્યારેય વસ્તુઓને જરૂર પડતી નહીં મારી કલ્પના મારી રમત બની જતી હતી ત્યારે એક હું ...और पढ़े