ઓટલો ગામની એ સવાર આજે પણ મારી આંખો સામે એવી જ ઊભી થાય છે સૂરજ હજી પૂરો ઉગ્યો ન હતો આકાશમાં હળવો લાલ રંગ પથરાયો હતો ઘરના આંગણામાં પડેલી ઠંડી માટી પર મારા નાના પગલા પડતા અને હું દોડતી દોડતી ઓટલા સુધી પહોંચી જતી એ ઓટલો મારા માટે માત્ર ઘરની બહારનું એક ભાગ ન હતો એ મારી દુનિયા હતી સવાર પડે એટલે હું એટલે બેસી જાઉં ક્યારેક હાથમાં રમકડું હોય તો ક્યારેક માટીની નાની કટોરી, તો ક્યારેક કંઈ જ નહીં છતાં રમવા માટે મને ક્યારેય વસ્તુઓને જરૂર પડતી નહીં મારી કલ્પના મારી રમત બની જતી હતી.
હું રમતી હતી ઓટલે - પ્રકરણ 1
પ્રકરણ ૧ ઓટલોગામની એ સવાર આજે પણ મારી આંખો સામે એવી જ ઊભી થાય છે સૂરજ હજી પૂરો ઉગ્યો હતો આકાશમાં હળવો લાલ રંગ પથરાયો હતો ઘરના આંગણામાં પડેલી ઠંડી માટી પર મારા નાના પગલા પડતા અને હું દોડતી દોડતી ઓટલા સુધી પહોંચી જતી એ ઓટલો મારા માટે માત્ર ઘરની બહારનું એક ભાગ ન હતો એ મારી દુનિયા હતી સવાર પડે એટલે હું એટલે બેસી જાઉં ક્યારેક હાથમાં રમકડું હોય તો ક્યારેક માટીની નાની કટોરી, તો ક્યારેક કંઈ જ નહીં છતાં રમવા માટે મને ક્યારેય વસ્તુઓને જરૂર પડતી નહીં મારી કલ્પના મારી રમત બની જતી હતી ત્યારે એક હું ...और पढ़े
હું રમતી હતી ઓટલે - પ્રકરણ 2
ભાગ ૨ શાળાના દિવસોશાળાના દિવસો હવે ગુરી ને રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયા હતા શરૂઆતમાં જે શાળા અજાણી હતી, એ જ હવે ધીમે- ધીમે પોતાની લાગવા લાગી. વર્ગખંડમાં પોતાની જગ્યા , આસપાસ બેસતા બાળકો અને શિક્ષકનો અવાજ આ બધું રોજનું થઈ ગયું હતું. સવારની ઘંટ વાગે એટલે બધા બાળકો મેદાનમાં પ્રાર્થના કરવા આવી જતા. અને બધા પ્રાર્થના કરવા બેસી જતા રોજ શાળામાં અલગ- અલગ પ્રાર્થના ગાવી ,સુવિચાર બોલવા આ બધું ગુરી ને ખૂબ ગમતું અને તેને નવા ગીત ગાવાનો પણ શોખ હતો. પ્રાર્થના પૂરી થયા પછી બધા બાળકો વર્ગખંડમાં બેસી ગયા ગુરી ને ભણવામાં ક્યારેક રસ પડતો, તો ...और पढ़े
હું રમતી હતી ઓટલે - પ્રકરણ 3
બાળપણની એ નાની પળો ક્યારે ગુંરી ના મનમાં સપનાઓના બીજ વાવી ગઈ, એને તેને ખબર જ ન પડી. સમય ધીમે આગળ વધતો ગયો અને ગુંરી પણ મોટી થઈ ગઈ. ગામની એ જ શેરી, એ જ માટીના રસ્તા અને એ જ ઓટલો હવે તેના સાથે હતા, પરંતુ ગુંરી ના આંખોમાં હવે કંઈક નવું દેખાવા લાગ્યું હતું. ગામની સવાર રોજની જેમ ધીમે ધીમે જાગતી. મંદિરની ઘંટડી નો અવાજ દૂર સુધી સંભળાતો. ઘરની બહાર સ્ત્રીઓ સાફ-સફાઈ કરતી અને પુરુષો પોતાના કામે નીકળવાની તૈયારી કરતા.ગુરી ઓટલા પર બેસીને આ બધું જોતી અને મનમાં વિચાર કરતી. તેની બહેનપણી ઘણીવાર તેની પાસે આવીને બેસતી."ગુંરી તું ...और पढ़े
હું રમતી હતી ઓટલે - પ્રકરણ 4
ભાગ ૪-સંઘર્ષજીવન હંમેશા એક સરખું રહેતું નથી. ક્યારેક ખુશીઓના દિવસો આવે છે, તો ક્યારેક એવી પરિસ્થિતિ સામે ઊભા રહેવું છે! જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ગુરી ના જીવનમાં પણ હવે એક નાનો સમય શરૂ થયો હતો. શાળાના દિવસોની નિર્દોષ યાદો પાછળ રહી ગઈ હતી. બાળપણની રમતો વરસાદમાં ભીંજાવો અને સખીઓ સાથે હસવું આ બધું હવે યાદોમાં જ હતું. વાસ્તવિક જીવન ધીમે ધીમે તેને પોતાની જવાબદારીઓનો પરિચય કરાવી રહ્યું હતું. ઘણીવાર ગુરી શાંતિથી બેસીને વિચારતી."શું મારા સપનાઓ ક્યારેક સાચા થશે.? આ સવાલો જવાબ તેની પાસે ન હતો. પરંતુ એકવાર તેને જાણી હતી. ક્યારેક પરિસ્થિતિ એવી બની જતી કે ...और पढ़े
હું રમતી હતી ઓટલે - પ્રકરણ 5
ભાગ-૫ હિંમતસવારનો સમય હતો. ગામની ગલીઓમાં ધીમે ધીમે લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.ગુરી રોશની જેમ પોતાની કામમાં લાગેલી પરંતુ તેના મનમાં ભૂતકાળની વાતો હજુ ચાલતી હતી. તેના જીવનના સંઘર્ષ એ ઘણું શીખવું. હતું ગુરી હવે ખૂબ હિંમતવાન છોકરી થઈ ગઈ હતી. સમયની વાત બહુ ન્યારી છે. જે છોકરી અત્યારે સુધી ઓટલી રમી માં બાપુ નો ખોળો ખૂંદતી હતી. એ છોકરી આજે હિંમત ભેગી કરી રહી હતી. થોડો સમય આ બધું શાંતિથી ચાલ્યા કરતું હતું પણ સમય ક્યારેય કોનો દરવાજો ખખડાવે છે એની ક્યાં કોઈને ખબર હોય છે. રાત્રીનો સમય થવા આવ્યો હોય છે ખેતરે ગયેલા સૌ ઘરે પાછા ...और पढ़े