ભાગ ૧ માં જોયું કે shin sisuk ને પડી નાખી છે ભાગ ૨ , sisuk કહે છે હું બેહોશ નથી થયું તે મને કેમ પાડયું shin કહે છે અરે હું તો તને બચાવ તી હતી. અછા તો તું આ નાના તળાવ માં ડૂબતો હતો તને કોઈ પાગલ કેસે કોણ આ નાના તળાવ માં ડૂબતો હશે.shin કહે અરે મેં પછી ક્યાં કીધા વગર ચાલી ગઈ જીયા sisuk એ આગળના ના જમાના માંથી આવેલો તેને ૨૦ મી સદી ની કે ખબર નહીં તે જીયા ત્યાં ફરતો અને બધું જોતો ,shin એ એક સ્ટોરી માં જે વિલન sisuk બનાવ્યો હતો ત્યાં એ આખી સ્ટોરી