Anime - 1

  • 177

રોજ ની જેમ આજે સવાર કઈક અલગ હતી . એક એવી સવાર તો ખાલી આપડા મન માંજ આવી શકે આપડો મન એવું છે, જ્યાં કોય હજી સુધી પોચી શક્યો નથી. Shin એ એક છોકરી છે .shin એ ખુબજ મહેનતુ અને હોશિયાર છોકરી હતી .shin પોતાના મન નું જ માને અને મન થાય એજ કરે. જ્યાં સામે sisuk એ એક છોકરો તે સ્માર્ટ અને ચાલક હતો તે પોતાના દિલ નું માને અને દિલ નું જ કરે. Sisuk એ પહેલા જમાના માં હોય છે પેલાની સદી માં જીયા shin એ આજ ના જમાના માં કે વીસમી સદી ની હોય છે. આજે સવાર