સાચો પ્રેમ

  • 4k
  • 1.5k

*What is love* love is life તો પ્રમ એ જીવન હોય તો તમે આ જીવન માં હમેશા ખુશ હશો ને ?કારણ કે જ્યાં પ્રેમ ત્યાં ખુશી છે તો, love is life હોય તો તમે શા માટે દુઃખી થાવ છો ? શા માટે ફરિયાદ કરો છો ? શા માટે રડો છો ? ....જો આવું હોય તો જવાબ સાચો બાકી જવાબ ખોટો... Love is time pass પ્રેમ એ time pass છે તો અત્યારે લોક ડાઉન માં બધા પ્રેમજ કરતા હશે ને ? કારણ કે સૌથી વધુ time pass તો અત્યારે લોકો કરે છે, ને ગેમ રમવી, મસ્તી કરવી, જોસ્ક કરવા time pass