શબ્દો રૂપી લાગણી - પ્રેમ પત્ર

  • 3.8k
  • 1
  • 1.5k

આજ થી વર્ષ પહેલા લગ્નમંડપમાં હસ્તમેળાપ વખતે મારી હથેળીમાં આવેલો તારો હાથ એ ખાલી હસ્તમેળાપ નહોતો પરંતુ મારી જિંદગીને પોતાની જિંદગી સાથે જોડીને મારા પગલે ચાલવાવાળો તારો સાથ હતો જેના થકી આજે હું અહિયાં સુધી પહોચ્યો છું. જિંદગીનુ આ વર્ષ જાણે આંખના પલકારામાં કેમ પસાર થઇ ગયુ એ ખબર જ નાં પડી.તારા પ્રેમને જીવવામાં, સમજવામાં અને સાચવવામાં આટલો બધો સમય ક્યા જતો રહ્યો એની ખબર જ નાં રહી. હજુ તો મને જાણે એમ જ લાગે છે કે તારા હાથની એ મહેંદી હજુ સુકાઈ નથી અને મારા ગાલ પરની એ પીઠીની સુગંધ જાણે મહેસુસ કરી રહ્યો જિંદગીમાં ડગલે ને પગલે આવતી