પ્રિય ભાઈ

  • 5k
  • 1.9k

પ્રિય ભાઈ આજે તારા વિશે મારા મનમાં ઉઠતા વિચારના મોજાને કલમે કંડારવની ઈચ્છા થઇ પરંતુ વિડંબના એ છે કે શરૂવાત ક્યાંથી કરું, કેટલું લખવું છે તેમ છતાં કય લખવાની ઈચ્છા જ નથી, કેટલું કહેવું છે તેમ છતા કય બોલવાની ઈચ્છા જ નથી, *કારણ કે કૃષ્ણ અને બલરામ જેવા અમૂલ્ય અને અદ્વિતીય ભાઈ સામે આ નાની સુભદ્રા શું બોલે...*તેમ છતા થોડું લખવાની કોશિશ કરું...આશા રાખું કે તમને ગમશેસર્વ પ્રથમ તો ભાઈ એટલે શું....?તો.... જેની સાથે અનેક ઝગડા થાયછતાં તેની સાથે બેસવું વહાલું લાગે તે નામ છે...*ભાઈ* જેની સાથે થાય અઢળક વાતોછતાં થાકના લાગે તે નામ છે... *ભાઈ* જેની સાથે નાનકડી વાતમાં