શરૂઆત આપણી (કાવ્ય)

(16)
  • 5.2k
  • 2
  • 1.7k

કઇક એવી છે શરૂઆત આપણીજેમા બસ તારી યાદો રહી છે બાકી કઇક એવી છે મુલાકાત આપણી જેમા બસ વાતો જ રહી છે બાકીકઈક એવો છે પ્રેમ આપણોજેને નામ આપવાનુ છે બાકીકઈક એવો છે વિરહ છે આપણોજેને વણૅન કરવાનો રહો છે બાકીકઈક એવો છે અંત આપણો જેની શરૂઆત રહી ગઇ છે બાકીકઈક એવી છે શરૂઆત આપણીજેમા બસ તારી યાદ જ રહી છે બાકીफ़र्क तो पडता हैं फ़र्क तो पडता हैं लेकिन मै अपना दर्द छुपा लेती हूँ गहरी तनहायी हैं साथ मैं मेरे और कुछ भी नहीं हैं बस एसे जिने कि आदत हो गयी हैं मुझको मानो कभी कभी तुमहारी बाते भी खुद हि से कर लेती हूँ लेकिन तुम तो जानते