Vrajlal Joshi

Vrajlal Joshi मातृभारती सत्यापित

@vrajlaljoshi4710

(11m)

117

396.9k

759.1k

आपके बारे में

શ્રી વ્રજલાલ જોશી શ્રી વ્રજલાલ જોશી ગુજરાતી રહસ્યકથાઓ અને થ્રીલર્સ લેખનમાં છેલ્લા એક દાયકાથી પ્રવૃત્ત છે. ધારદાર શૈલી અને બળુકી પાત્રસૃષ્ટિ એમની વિશેષતા છે. એમની પ્રથમ રહસ્યકથા ‘મોતનો સમાન’ ૨૦૧૧ માં પ્રકાશિત થઇ એ પછી તેઓ એક પછી એક રસપ્રદ કથાઓ આપતા રહ્યા અને અત્યાર સુધીમાં એમનાં 20 જેટલા પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. જેમાં ‘મોતનો સામાન’ , ‘પ્રેમનું અગનફૂલ’ , ‘ખોફનાક ગેઈમ’ વાંચકો માં બહુ જ આવકાર પામ્યા છે.