The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@vanaliyasarojgmailco
3
4.1k
12k
એક છોકરો છોકરીને જોવા ગયો. બંને ખુબ જ ભણેલા ગણેલા હતા, નોકરી કરતા હતા. છોકરો- તારે લગ્ન પછી મારુ આખું ઘર સંભાળવું પડસે. કચરા,પોતા,વાસણ,કપડાં,રસોઈ બધું જ.. ઉપર થી મારી પણ દરેક જરૂરત નું ધ્યાન રાખવાનું. છોકરી- પણ આ બધું કામ તો એક નોકર રાખીને એની પાસે પણ કરાવી શકાય ને. છોકરો-પણ નોકર રાખી તો એને પગાર આપવો પડેને.....
लॉग इन करें
लॉगिन से आप मातृभारती के "उपयोग के नियम" और "गोपनीयता नीति" से अपनी सहमती प्रकट करते हैं.
वेरिफिकेशन
ऐप डाउनलोड करें
ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser