Smita Patel

Smita Patel

@smita78

(72k)

Bilimora

3

3.2k

12.3k

आपके बारे में

મારું નામ શ્રીમતી સ્મિતા દિનેશ પટેલ. ઉંમર 37 વર્ષ. મુંબઈ નગરીમાં જન્મી ઈસ 1985માં કૌટુંબિક અનુકૂળતા માટે બીલીમોરા વસવાટ કર્યો. બી.એસ.સી. કોમ્પ્યુટર નો અભ્યાસ કરી 2002થી આઈ.ટી.આઈ. ખાતે કોમ્પ્યુટર ઈન્સ્ટ્રક્ટર અને છેલ્લા ૫ માસથી આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. પણ લખવા વાંચવાનો શોખ ગળથૂથીમાં મળ્યો હોય વિજ્ઞાનની વિદ્યાર્થીની હોવા છતાં સાહિત્યપ્રેમી છું. લેખન કાર્ય સાથે ઝાઝા એવા વર્ષોથી નહીં માંડ 4 - 5 વરસથી સંકળાયેલી છું. લેખન વાંચન ઉપરાંત નૃત્યનો પણ શોખ ખરો. "ભરતનાટ્યમ" ની તાલીમ પણ લીધી છે... ભગવાને સાકરના ટુકડા સમાન એક દીકરી આપી છે. હાલ 14 વર્ષની છે. ઘર નોકરી અને દીકરીની જવાબદારીમાંથી ક્યારેક સમયની ચોરી કરી હ્રદયના ભાવો ને કવિતા અને ટૂંકી વાર્તાના સ્વરૂપે કાગળ પર ચિતરી લઉં છું

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है