Sarla Sutariya

Sarla Sutariya

@sarlasutariagmailcom

(97)

4

3.7k

16k

आपके बारे में

2010માં મેં ફેસબૂક પર એકાઉન્ટ ઓપન કર્યું. શરૂઆતમાં ચાર લીટી પછી લાંબી કવિતાઓ અને ધીરે ધીરે ગઝલો લખાવા લાગી. શરૂઆતમાં જ કહીશ કે, ફેસબૂક ના હોત તો હું આમ લખતી ના હોત. ફેસબૂકે એક સબળ માધ્યમ પુરૂ પાડ્યું છે . જેને લીધે જ મારી ઓળખ એક કવયિત્રી અને એક લેખિકા તરીકે ઉભરી છે. નહીં તો હું એક સામાન્ય ગૃહિણી જ હોત. ૮ એપ્રિલે ૨૦૧૫ નિવાએ ( Nivarozin Rajkumar) એક એવી ઓફર કરી કે મારી એક નવી જ ઈમેજ બની અને મારા લેખનને એક નવી દીશા મળી. આ પહેલાં મેં વાર્તાઓ લખી નહતી. પહેલી જ વાર્તા લખી મેં કથાકડીમાં ... કે જેને Limca Book Of Records માં સ્થાન મળ્યું છે, એમાં મે ૩૭મી કડી લખી. પછી તો બીજી ઘણી કથાકડીઓમાં મે એપિસોડ લખ્યા. સ્વતંત્ર વાર્તાઓ પણ લખી. ' હ્રદયની વાત શબ્દ સંગાથ' દ્વારા પ્રકાશિત " ઝાકળના પગલાં " નામના પુસ્તકમાં મારી ચાર કવિતાઓ છપાઈ છે. " સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલિસ " દ્વારા પ્રકાશિત " સ્વ"ને શોધું શબ્દોમાં" પુસ્તકમાં મારી બે કવિતાઓ છપાઈ છે. ઝણકાર કલાકેન્દ્રના " જાહન્વી સ્વ રચિત કાવ્યો " માં મારી ચાર કવિતાઓ છપાઈ છે. આમ સાહિત્ય સર્જનની સફર ચાલે છે... તોયે મને

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है