sachin patel

sachin patel

@sachin4545

(131)

Gandhinagar

4

4.4k

18.1k

आपके बारे में

મારા વિશે ઓળખ આપુ તો મારું નામ સચીન પટેલ છે. હું મોજીલો અને ગુજ્જુ પ્રેમી માણસ છું. હું નવું – નવું વાંચવાનું અને ફરવાનું વધારે પસંદ કરું છું. જયારે સમય મળે ત્યારે ક્રિકેટ રમવાનું કે જોવાનું પસંદ કરું છું. હું કોઈ મોટો લેખક નથી, પણ નવું નવું જાણીને મારા મનમાં જે વિચારો આવે એ અહીં લખવાનો પ્રયત્ન કરું છું. મને વાંચવાનો શોખ વધારે છે. જેની પાસે પુસ્તક હોય એ કદી એકલા નથી હોતા.