Pallavi Jeetendra Mistry

Pallavi Jeetendra Mistry

@pallavimistryyahooco

(1.3k)

Ahmedabad

62

62.5k

221.9k

आपके बारे में

હાસ્યલેખિકા. (૧૯૮૯ થી ૨૦૧૯) ગુર્જર દ્વારા હાસ્યલેખો ના ૬ પુસ્તકો અને એક નવલિકા સંગ્રહ પ્રકાશિત થયા છે. ૧-હાસ્યપલ્લવ (૧૯૯૭) (ઈનામવિજેતા: સાહિત્ય અકાદમી) ૨-છે મજા તો એ જ (૧૯૯૯) ૩-હાસ્યકળશ છલકે (૨૦૦૨) ૪-હાસ્ય વસંત (૨૦૧૧) (ઈનામવિજેતા: સાહિત્ય અકાદમી) ૫—હાસ્યવર્ષા(ઈનામવિજેતા) ૬—હાસ્ય હેમંત. ૭-દેવદૂત(નવલિકા સંગ્રહ) વાર્તા: ૧; ત્રીજી દિકરી (ટુંકી વાર્તા) (લેખિની દ્વારા ઈનામ વિજેતા) ૨: સ્વાગત ની તૈયારી (વાર્તા) (મમતા દ્વારા ઈનામ વિજેતા) લેખો: લેખિની, નવચેતન, સંદેશ, દિવ્ય ભાસ્કર, અખંડ આનંદ, સાધના, નવયુગ.

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है