Natver Mehta

Natver Mehta मातृभारती सत्यापित

@natver.mehta

(507)

Lake Hoptacong

16

38.4k

98k

आपके बारे में

હું નટવર મહેતા, ગરવો ગુજરાતી ને મારી ભાષા છે ગુજરાતી, આવી પડ્યો અહિં ન્યુ જર્સી, યુએસ ખાતે.. હાલે હું દુનિયાની સહુથી મોટામાં મોટી કોસ્મેટિક કંપની લો’રિયાલમાં પ્રોજેક્ટ લિડરની સેવા બજાવી રહ્યો છું. મુખ્યત્વે પેકેજ કોમ્પેટિબિલીટી અને એરોસોલ-સંશોધન અંગેની કામગીરી કરૂં છું. આમ તો ખેતીવાડીનો અનુસ્નાતક પણ ગુજરાતીમાં વાર્તા, કવિતા,ગઝલો લખું…ખાસ કંઈ પ્રકાશિત થયું નથી!! ઘણા સમયથી વાર્તાઓ લખું છું. મારી વાર્તા ‘ત્રીજો જન્મ ’ને રીડગુજરાતી.કોમ દ્વારા આંતરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધા-૨૦૦૮માં પ્રથમ સ્થાન મળ્યું. પરન્તુ, વાર્તામાં આવતા શૃંગારિક વર્ણનોને કારણે એ વાર્તા રીડગુજરાતી.કોમ પર એમના સંચાલક શ્રી મૃગેશભાઈ શાહ પ્રકાશિત ન કરી શક્યા. આ વાર્તા મેં ઈમેઈલ અને ટપાલ મારફત સાહિત્યરસિક મિત્રોને મોકલાવી. એઓએ મારી અન્ય વાર્તાઓ વાંચવા માટે ઈચ્છા દર્શાવી. મને ખાસ કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોવા છતાં મારી દીકરીઓની લાગણીભરી માગણી સાથે અને એઓની મદદથી આ બ્લોગનો જન્મ થયો. મારી વાર્તાઓમાં જોડણીદોષ હોવાની સંભાવના છે. એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીશ.

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है