Nilesh D Chavda

Nilesh D Chavda मातृभारती सत्यापित

@mrnd9933

(58k)

8

13.3k

47.6k

आपके बारे में

હું ચાવડા નિલેશ હું ગીર સોમનાથ જિલ્લાનાં એવા નાવદ્રાં ગામનો વતની (હાલ) સુરત છું,આ માતૃભારતી પ્લેટફોર્મ નો હું ખૂબ જ આભારી છું મારી ઉમર હજુ નાની છે પંરતુ જીવનમાં મોટા અનુભવો કર્યા છે ,આજ હું મારા વિચારો અને મારું જે સપનું હતું એ પૂરું કરી શકું છું અને મારા વિચારો ને વ્યક્ત કરી શકું છું ,જીવનમાં આપણે હમેશા આગળ વધવા માટે થઈને કઈક ને કૈક નો આધાર જોઈતો હોય છે કોઈને કોઈ વસ્તુનો અથવા તો કોઈને કોઈ વ્યક્તિ નો અથવા પોતાના પરિવારનો, પરંતુ જે પોતાના પર વિશ્વાસ રાખે તેમને કોઈની જરૂર નથી પડતી..

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है