Anil Chavda

Anil Chavda मातृभारती सत्यापित

@matrubharti99

(632.7k)

Ahmedabad

29

65.8k

201.6k

आपके बारे में

અનિલ ચાવડા ગુજરાતી ભાષાના જાણીતા કવિ છે. તેમના વિશે જાણીતા હિન્દુસ્તાન-પાકિસ્તાનના વિવેચક વારિસ હુસૈન અલવીએ કહ્યું છે, 'આદિલ મન્સૂરી પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે.' ચિનુ મોદીએ કહ્યું છે, 'અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ 'ઓર' છે.' ચંદ્રકાન્ત ટોપીવાલાએ લખ્યું છે, ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. મોરારીબાપુએ કહ્યું છે, હું આ કવિને અવાર-નવાર સાંભળતો રહ્યો, માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે.