Jyoti Bhatt

Jyoti Bhatt मातृभारती सत्यापित

@jyotibala411gmailcom

(2.5k)

Ahmedabad

41

40.9k

127.1k

आपके बारे में

લખવું અને રોજ લખવું એ જ શોખ અને એમાં જ સંતોષ..લખવું અને સારું વાંચન એ સારા વિચારો અને સારી વર્તણૂંક ના દ્યોતક છે એવું અંગતપણે મારું માનવું છે.તમે જેટલું જગતને આપશો તેનાથી બમણું જગત તમને આપશે .આ સમયમાં પ્રેમની કમી છે બસ બધાને પ્રેમ કરો , સમષ્ટિ મય બનો જગત તમને પ્રેમ આપશે જ.જે તમને નથી મળતું તે બીજાને આપી ખુશ રહો. અભ્યાસ -એમ. એ., બી.એડ. નોકરી -પી.ડબલ્યુ.ડી.-ક્લાર્ક રિટાયર્ડ -30 11 2012