Saumya Joshi

Saumya Joshi

@jsaumya762

(76.7k)

Rajkot

5

7.4k

31k

आपके बारे में

નાનપણથી જ પિતા તરફથી વારસામાં મળેલા સંગીત અને સાહિત્યના શોખનું ભાથું લઈને જીવન સફરની શરૂઆત કરી. એક સીધી સાદી ઘરરખ્ખુ ગૃહિણી તરીકે ફુરસદના સમયે આ બંને શોખ પોસાતા રહ્યાં. એમાંથી લેખન પ્રત્યે રૂચિ જન્મી. ઘરપરિવારની જવાબદારીઓ વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી સરળ, સહજ શબ્દોમાં કવિતા, ગીત, ગઝલ ઉપરાંત ટૂંકી વાર્તાઓ, ફિલ્મ સંગીત વિષયક લેખો લખતી થઈ. સોશ્યલ મીડિયા પરથી જ "માતૃભારતી" ની કેડીએ પગરણ માંડયા. પ્રથમ ચરણમાં "હેલ્લો સખીરી..." મેગેઝીનમાં ફિલ્મસંગીત વિષયક લેખો લખ્યા અને હવે વાર્તાલેખન ક્ષેત્રે શરૂઆત કરી છે.

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है