Harnish Jani

Harnish Jani

@harnishjani171757

(21.9k)

Yardville

8

9.7k

35k

आपके बारे में

શ્રી હરનિશ જાની હાસ્ય લેખક છે. તે ગુજરાતમાં તથા અમેરિકાના મેગેઝિનોમાં લખે છે. તેમના વાર્તા સંગ્રહ “સુધન”ને ગુજરાતી એકેડેમીએ પારિતોષિક આપી સન્માનીત કર્યું છે. અને બીજા નિબંધ સંગ્રહ “સુશીલા‘ને પણ એકેડેમી–ગાંધીનગરે પ્રથમ પારિતોષિક અને ગુજરાતી પરિષદ,અમદાવાદે “શ્રી જ્યોતીન્દ્ર દવે” પારિતોષિક આપીને સન્માનીત કર્યું છે .જ્યારે ગુજરાતી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક પ્રાપ્ત થયું છે. આજકાલ સુરતના ગુજરાતમિત્રમાં તેમની અઠવાડિક કોલમ “ ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની.”દર્પણ વિભાગ માં પ્રસિધ્ધ થાય છે. છેલ્લા પચાસ વરસથી પત્ની હંસા અને બાળકો આશિની,શિવાની અને સંદિપ સાથે અમેરિકામાં વસે છે. પોતે રિટાયર્ડ પ્લાસ્ટીક એન્જીનીયર છે.

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है