Dipesh Kheradiya

Dipesh Kheradiya

@dipeshkheradiya

(188)

Jetpur

5

7.1k

29.8k

आपके बारे में

મારુ નામ દિપેશ ખેરડીયા છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રહેવાનું. B.com.,L.L.,b. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. મારા બે સપના છે. એક તો લોકો મને ફેસબુક પર નહીં પરંતુ ગૂગલ પર સર્ચ કરે અને બીજું મારો વાર્તા સંગ્રહ પબ્લિશ કરવાનું અને મને પૂરો વિશ્વાસ છે મારા આ બંને સપના ભગવાન શિવની કૃપા અને વાચકોના આશીર્વાદથી પુરા થાય એવી આશા રાખું છું. મારા બ્લોગ્સ રીડ કરવા માટે મને ગૂગલ પર સર્ચ કરો. મારી દરેક સ્ટોરીઝ Dipesh Kheradiya ની કોપીરાઇટ છે. માતૃભારતી ટીમનો ખુબ જ આભાર..

    • 4.7k
    • (49)
    • 7k
    • (48)
    • 6.4k
    • (60)
    • 5.7k
    • (22)
    • 6k