Gaurav Dave

Gaurav Dave

@davegaurav143gmailco

(188.6k)

Rajkot

2

3.9k

13k

आपके बारे में

‘‘ ખુબજ મહત્વનું, જયારે હું હસ્યો ન હોવ તે દિવસ મારો સૌથી વેસ્ટેજ દિવસ છે ’’ – ચાર્લી ચેપ્લીન ઘણા અંશે આ વાક્ય મારા જીવન સાથે સંકળાયેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં નાના એવા કલ્યાણપુર તાલુકાનો વતની હું ગૌરવ દવે. ઘણાં દિલમાં વસવાટ કરૂ છું. કારણ કે, મારા મિત્રો કરતા સ્નેહિઓ વધું છે. પોરબંદરથી બી. કોમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં સ્થાઇ થવાનું મારા એક સ્વપ્નએ મને જર્નાલિસ્ટ બનવાની પ્રેરણા આપી અને જર્નાલિઝમ ક્ષેત્રમાં જંપલાવ્યું. છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ અને જૂનાગઢનાં પત્રકારત્વ સાથે જોડાયેલો છું. ત્રણ વર્ષની મારી આ કારકિર્દીએ માં સંદેશ થી ઇન્ટન્સિપ કર્યા બાદ દિવ્યભાસ્કર જેવા લિડીંગ ન્યુઝ પેપર અને ટીવી નાઇન જેવી ગુજરાતની નંબર વન ચેનલમાં કામ કરવાનો મને મોકો મળ્યો છે. એટલે જ કહું છું કે, ખુબજ મહત્વનું છે જયારે હું હસ્યો ન હોવ કારણ કે તે દિવસ મારો સૌથી વેસ્ટેજ દિવસ છે.

    कोई उपन्यास उपलब्ध नहीं है

    कोई उपन्यास उपलब्ध नहीं है