Yash Thakkar

Yash Thakkar

@yashc8gmailcom

(21)

Ahmedabad

4

3.2k

11.4k

आपके बारे में

૨૨ ઓગસ્ટ xxxx વર્ષની એક વરસાદી બપોરે વલસાડ ખાતે જન્મેલ એક બાળક જન્મ્યું ત્યાર થી જ ઘણું કન્ફયુઝ હતું. જન્મતા ની સાથે જ આજુ બાજુમાં બધા ખુશ ખુશ હતા અને એ જોઇને મને એમ થતું કે આ શું એટલે બીક ના માર્યો રોઈ પડતો હતો. જોકે એ પછી જીવનમાં આગળ વધતા ઘણી જગ્યા એ કન્ફયુઝન થઇ અને અંતે એ ક્ન્ફ્યુંઝ્નોને હડસેલા મારતા મારતા આજે અહિયાં પહોંચ્યો છું. ભણવાની દ્રષ્ટીએ વાત કરું તો બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન સાથે સાથે સિસ્કોની એક્ઝામ ક્લીયર કરી છે અને ગણવાની રીતે વાત કરું તો વેકેશનમાં માત્ર શીખવાના હેતુ થી રેડિયોની સફર શરુ કરેલી જેને હવે પ્રોફેશનલી આગળ વધારી રહ્યો છું. નાનપણ થી જ ગેજેટ્સ સાથે રમવાનો શોખ હતો અને શોખને માતૃભારતીએ નવું પ્લેટફોર્મ આપ્યું છે.

    • 3.1k
    • 3.4k
    • 2k
    • 2.8k