Nikhil Vasani

Nikhil Vasani

@nikhilvasani69gmailc

(84)

1

1.1k

4k

आपके बारे में

નમસ્તે મિત્રો વ્યવસાયે હું સરકારી હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલ છું. એક નાનકડો પરિવાર છે. વાંચવાનો અને લખવાનો શોખ છે. મમતા મેગેઝીન દ્વારા આયોજિત વાર્તાસ્પર્ધા -૨૦૧૨ માં મારી વાર્તા " વેરાવળ ઢસા " ને પ્રસિદ્ધ લેખક/ડાયરેક્ટર સંજય છેલના હસ્તે પ્રથમ પારિતોષિક મળ્યું છે. જુન ૨૦૧૪ ના મમતા માસિકના અંકમાં તે વાર્તા પ્રસિદ્ધ પણ થયેલી. ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ચંદ્રકાંત બક્ષી, મનુભાઈ પંચોળી, ધ્રુવ ભટ્ટ, ધૂમકેતુ મારા ગમતા સર્જકો છે.

    • (84)
    • 4k