Kashyapi Maha

Kashyapi Maha मातृभारती सत्यापित

@kashyapimahagmailcom

(175)

AHMEDABAD

12

14.3k

69.7k

आपके बारे में

શિલ્પકાર દાદા દત્તા મહા, પૂ. મહાત્મા ગાંધીના આગ્રહથી અમદાવાદ સાબરમતી આશ્રમમાં શિલ્પશિક્ષક તરીકે અંતેવાસી બન્યાં અને એમના હાથે રચાયા પૂ.બાપુના પ્રસિદ્ધ ‘ત્રણ વાંદરા’ અને ‘કુમાર’ મેગેઝિનમાં પ્રગટ થતું ‘માધુકરી.’ એ કળાવારસો અને ગાંધીઆશ્રમની કેળવણી સાથે પત્રકાર-સંપાદક અને મુલાકાતી વ્યાખ્યાતાની પ્રવૃત્તિઓ દરમિયાન સંપર્ક થયો, અનુવાદનો. અનુવાદ વિજ્ઞાનનો એ સંપર્ક પછી તો શોખમાંથી વ્યવસાય સુધી વિસ્તર્યું. આજે ‘ટ્રાન્સલેટિંગ મીડિયા’ અંતર્ગત મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાંથી લેખ, પુસ્તક, પ્રેસ રિલીઝ, જાહેરખબર ઇત્યાદિનું અનુવાદ કાર્ય સુપેરે ચાલી રહ્યું છે. સર્જનાત્મક સાહિત્ય સાથે મહત્તમ કાર્ય થયું છે, વિવિધ ભાષામાંથી અનેકવિધ વિષયના અનુવાદના ક્ષેત્રે. સંખ્યાત્મક રીતે જોવા જઇએ તો કરેલાં પુસ્તક-પુસ્તિકાઓની સંખ્યા આજે લગભગ 40 ઉપરાંત થવા જાય છે.

    • 4.3k
    • (16)
    • 6.4k
    • 17.2k
    • (13)
    • 4.4k
    • (13)
    • 4.4k
    • (15)
    • 4.7k
    • (11)
    • 4.6k
    • (14)
    • 5.2k
    • 4.4k
    • (16)
    • 4.2k