Jasmin Bhimani

Jasmin Bhimani मातृभारती सत्यापित

@jasminbhimanirediffm

(359.4k)

rajkot

11

21.1k

67.3k

आपके बारे में

હું કોઈ લેખક નથી. બસ ...નિજ આનંદ માટે લખું છું. મારી વાહવાહી થી હું પોરસાઈ જતો નથી અને મારી ટીકાથી હું ચલિત થતો નથી. લેખન માટે કોઈ ટાઈમ ન હોય બસ મૂડ હોય ત્યારે જ લખાય એવું હું નમ્રપણે માનું છું. માટે અગાઉથી નક્કી કરી હું કશું લખતો નથી, જ્યારે મૂડ હોય ત્યારે જ હું લખું છું. ઘણા બધા મિત્રો શોસિયલ મીડિયા થકી મળ્યાં. જેનો હું ગર્વ લઇ શકું છું. આમાંથી ઘણા ફેમિલી મિત્રો પણ બન્યાં. પણ હા આ આભાષી દુનિયા માં શબ્દો થકી કોઈ ને ઓળખવાનો પ્રયાસ કરવો એ વ્યર્થ છે. આભાષી દુનિયામાં હું મારૂ બાળપણ જીવું છું એટલે જ ક્યારેક મારા શબ્દોમાં નટખટતાં છલકાતી હોય છે...હું કોઈ ને ખૂશ કરવા માટે નથી લખતો.....બસ મૂડ હોય અને મનમાં આવતા વિચારો ને શબ્દો દ્વાર કંડારવાનો પ્રયાસ કરું છું. મારા આવા તોફાની-અલ્લડપણથી તમે મને ઓળખવાનો પ્રયાસ કરશો તો તમે તમારો ટાઈમ બગાડી રહ્યા છો. ) વાટકી વહેવાર કરતા લોકોથી મને ચીડ ચડે છે માટે આવા લોકોથી હું હંમેશા દૂર રહું છું.

    • (9.5k)
    • 4.8k
    • (36.9k)
    • 6.3k
    • (11.9k)
    • 7.1k
    • (19k)
    • 5.1k
    • (19k)
    • 6.1k
    • (23.2k)
    • 6.1k
    • (30.9k)
    • 5.4k
    • (42.8k)
    • 5.7k
    • (72k)
    • 8.7k
    • (43.4k)
    • 4.5k