Dhaivat Trivedi

Dhaivat Trivedi मातृभारती सत्यापित

@dhaivat.trivedi

(23.2k)

105

642.4k

957.6k

आपके बारे में

મિકેનિકલ એન્જિનિયરિંગની ક્વોલિફિકેશન ધરાવતા ધૈવત ત્રિવેદી 15 વર્ષથી ફૂલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા છે.  અગાઉ દિવ્ય ભાસ્કર, સંદેશ અને ગુજરાત સમાચારમાં વિવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ બે વર્ષથી દિવ્ય ભાસ્કરની ડિજિટલ એડિશનમાં કાર્યરત છે.  તેમની ત્રણ નવલકથાઓ "લાઈટહાઉસ", "64 સમરહિલ" અને "મૅક્લિન એસ્ટેટ" ધારાવાહિક નવલકથાઓના રસિયા વાચકોને જકડી રાખવામાં ભારે સફળ રહી હતી.  એ ઉપરાંત કવિ રમેશ પારેખની કવિતાઓ વિશેની આસ્વાદાત્મક પુસ્તિકા "રમેશાયણ" પણ ભારે લોકપ્રિય અને નોંખી ભાત પાડનારી નિવડી છે.  ઈતિહાસ, સાહિત્ય, રાજકારણ, શાસ્ત્રીય સંગીત એવા અનેકવિધ રસનાં વિષયો ધરાવતા ધૈવત ત્રિવેદીના આગામી સમયમાં વધુ 8 પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે.