The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@creativeideawithurvashi2298
40
77.4k
210k
મને વાંચનનો શોખ બાળપણ થી જ રહ્યો છે મને નવા- નવા પુસ્તકો ખરીદવા અને વાંચવાનો ખૂબ શોખ છે. અભ્યાસ અને વ્યવસાય ટીચરનો રહ્યો હાલમાં ગૃહિણી હું સ્કુલ સમયથી લખું છું. રોજિંદા જીવનની ઘટમાળ અને વાસ્તવિક ઘટનાઓને રજૂ કરવી વધુ પસંદ છે તો ક્યારેક કલ્પનાના આકાશમાં વિહરુ અને મનપસંદ રંગો ભરુ છું. મને કૉલેજ દરમિયાન મને કૃતિની રજુઆત માટે સારા પ્લેટફોર્મ મળી રહેતાં પણ ત્યારબાદ તો લખાણ રજૂ કરવાનું કોઈ પ્લેટફોર્મ જ ન રહ્યું. હવે માતૃભારતી દ્વારા મળ્યું છે માટે આભાર.
लॉग इन करें
लॉगिन से आप मातृभारती के "उपयोग के नियम" और "गोपनीयता नीति" से अपनी सहमती प्रकट करते हैं.
वेरिफिकेशन
ऐप डाउनलोड करें
ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser