એક ગામડાના છોકરાની નાનપણની પ્રેમ કહાની..જે મોટા થતા સમાજની જવાબદારીમાં લુપ્ત થતો પ્રેમ...
સિનેમા જગતમાં પ્રેમ કહાની પર અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. તેવી જ એક ફિલ્મે બોલિવુડમાં ધમાલ મચાવી દીધી હતી. ...