Sapana की किताबें व् कहानियां मुफ्त पढ़ें

મુજાહિદ ખાન

by Sapana
  • (4.7/5)
  • 3.3k

હું મુજાહિદ ખાન. ૧૧ મી ફેબ્રુઆરી એ મારું મૃત્યુ થયું છે. હું જીવિત નથી. પણ મારે કૈંક કહેવું છે ...

મૌન

by Sapana
  • (4.5/5)
  • 4k

આરતી પોતાના પ્રેમને બીજાનો થતા જોઈ રહી હતી!! કોઈને ખબર ના પડે એ રીતે એણે પોતાની આંખો લૂંછી નાખી!! ...

પ્રતીક્ષા

by Sapana
  • (4.1/5)
  • 3.8k

નીલા હાથમાં ચાનો કપ લઈ ઊભી હતી. એનાં હાથ થરથર કંપતા હતાં.સોફા પાછળથી એણે ચાનો કપ સુનીલને આપવા હાથ ...

ફૂટપાથ

by Sapana
  • (4.5/5)
  • 3.6k

રામુ અને સવલી કડકડતી ટાઢમાં એક બીજા સાથે વીંટાળવાની કોશિશ કરી રહ્યા હતાં. ફાટેલી સો થીગડા વાળી ચાદર માથા ...

લાચાર પપ્પા - ‘National Story Competition

by Sapana
  • (4/5)
  • 4.9k

જિંદગીમાં ઘણાં સારા નરસા પ્રસંગો બનતા હોય છે પણ અમુક પ્રસંગ જીવનમાં તમારા હૃદય પર એવી છાપ ...

સાક્ષર સમાજ

by Sapana
  • 4.1k

પ્રેરણાદાયક વ્યક્તિ જે જીવનમાં અમીટ છાપ છોડી જાય છે શિક્ષણ જીવનમાં કેટલું મહત્વ છે તે રાજપુરા સાહેબ બતાવે ...

સપનાં

by Sapana
  • 5.7k

સપનાં કાવ્ય સંગ્રહ છે જેમાં મારી મૌલિક ગઝલ છે આ ગઝલ મારી પોતાની છે અને સર્વ હક ...

વંદેમાતરમ

by Sapana
  • (4.7/5)
  • 11k

ટેકનોલોજી અભિશાપ છે કે ફાયદાકારક !!! જિંદગીમાં કોઈ પણ ટેકનોલોજીનો સદુપયોગ પણ થઈ શકે અને બદઉપયોગ પણ થઈ શકે ...

રોંગ નંબર

by Sapana
  • (4.1/5)
  • 6.6k

સ્ત્રીની જિંદગીનો સૌથી મોટૉ વિશ્વાસ પતિમાં હોય છે પણ પતિ જ્યારે એની પીઠ પાછળ બેવફાઈ કરતો હોય તો!! સ્ત્રી ...

પ્રેમ કે બળાત્કાર

by Sapana
  • (4.4/5)
  • 7.2k

સ્ત્રી ના કહે તો ના !! સ્ત્રીની ઈચ્છા વિરુધ થતાં શારીરિક સંબંધની દર્દ ભરેલી આ વાર્તા ...