Jyotindra Mehta की किताबें व् कहानियां मुफ्त पढ़ें

નારદ પુરાણ - ભાગ 38

by Jyotindra Mehta
  • 338

સનંદને આગળ કહ્યું, “હે નારદ, ગાનની ગુણવૃત્તિ દશ પ્રકારની છે; રક્ત, પૂર્ણ, અલંકૃત, પ્રસન્ન, વ્યક્ત, વિકૃષ્ટ, શ્લક્ષ્ણ, સમ, સુકુમાર ...

નારદ પુરાણ - ભાગ 37

by Jyotindra Mehta
  • 350

જડભરત સૌવીરનરેશને એક પ્રાચીન ઈતિહાસ જણાવી રહ્યા હતા. તેમણે કહ્યું, “જે સમયે મહર્ષિ ઋભુ નગરમાં આવ્યા તે સમયે તેમણે ...

નારદ પુરાણ - ભાગ 36

by Jyotindra Mehta
  • 504

નારદે કહ્યું, “હે સનંદન, સૌવીરરાજા અને જડભરત વચ્ચે શો સંવાદ થયો તે કૃપા કરીને જણાવો.” સનંદન બોલ્યા, “રાજાએ ...

નારદ પુરાણ - ભાગ 35

by Jyotindra Mehta
  • 544

નારદ બોલ્યા, “હે મહાભાગ, મેં આધ્યાત્મિક આદિ ત્રણે તાપોની ચિકિત્સાનો ઉપાય સાંભળ્યો તોપણ મારા મનનો ભ્રમ હજી દૂર થયો ...

નારદ પુરાણ - ભાગ 34

by Jyotindra Mehta
  • 1.1k

કેશિધ્વજ આગળ બોલ્યા, “અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું બીજ બે પ્રકારનું છે: અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું ...

નારદ પુરાણ - ભાગ 33

by Jyotindra Mehta
  • 878

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, ઉત્તમ અધ્યાત્મજ્ઞાન સાંભળીને નારદ ઘણા પ્રસન્ન થયા. તેમણે ફરીથી પ્રશ્ન કર્યો.” નારદ બોલ્યા, “હે ...

નારદ પુરાણ - ભાગ 32

by Jyotindra Mehta
  • 968

સૂત બોલ્યા, “હે બ્રાહ્મણો, સનંદનનું મોક્ષધર્મ સંબંધી વચન સાંભળીને તત્વજ્ઞ નારદે ફરીથી અધ્યાત્મવિષયને લગતી ઉત્તમ વાત પૂછી.” નારદ ...

दशानन

by Jyotindra Mehta
  • 2.4k

त्याने डोळे उघडले व सगळीकडे बघितले, पण जागा अपरिचित वाटली. त्याने तिरकस नजरेने बाकीच्या डोक्यांकडे बघितले. बाकीची नऊ डोकी ...

નારદ પુરાણ - ભાગ 31

by Jyotindra Mehta
  • 832

ભરદ્વાજ બોલ્યા, “આ લોક કરતાં ઉત્તમ એક બીજો લોક અર્થાત પ્રદેશ છે, એમ સંભળાય છે, પણ તે જાણવામાં આવ્યો ...

નારદ પુરાણ - ભાગ 30

by Jyotindra Mehta
  • 804

ભૃગુ આગળ બોલ્યા, “ઇન્દ્રિયોથી ગ્રહણ થતી સર્વ વસ્તુઓ વ્યક્ત છે. વ્યક્તની આ જ પરિભાષા છે. અનુમાન દ્વારા જેનો સહેજ-સાજ ...