Gautam Patel की किताबें व् कहानियां मुफ्त पढ़ें

અવધના નવાબ વઝીર અલીની બહાદુરી અને સ્વમાનની કથા

by Gautam Patel
  • 536

અવધ મુઘલ સામ્રાજ્યના સૌથી મોટી રિયાસતોમાંનું એક હતું, જે ગંગા અને યમુનાના ફળદ્રુપ મેદાની વિસ્તારમાં વસેલું હતું. અવધ પોતાની ...

૪૦૦ વર્ષ જૂનો એ શ્રાપ

by Gautam Patel
  • 1k

૪૦૦ વર્ષ જૂનો એ શ્રાપ... જેણે એક આખા રાજવંશનું ભવિષ્ય બદલી નાખ્યું! ​ઈ.સ. ૧૬૧૦માં કાવેરી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ...

ભારતનો પ્રથમ નકશો, બ્રહ્મપુત્ર અને સિંધુનું ઉદગમ સ્થાન, માઉન્ટ એવરેસ્ટ

by Gautam Patel
  • 1.2k

લગભગ બસ્સો વર્ષપહેલાં કેપ્ટન વિલિયમ લેમ્બ્ટન નામનાઅંગ્રેજ સર્વેક્ષકે ત્રિકોણમિતિ વડે ભારતનોપહેલો ભૌગોલિક નકશો આંકવાનોભગીરથ પ્રોજેક્ટ હાથ ધર્યો. કોઇને તેસમયે ...

જે મેટ્રિક સિસ્ટમ આજે આખી દુનિયા વાપરે છે, તેની પાછળ છુપાયેલો છે એક રોમાંચક ઇતિહાસ!

by Gautam Patel
  • (0/5)
  • 1.1k

​૧૭૯૨ માં જ્યારે ફ્રાન્સ ક્રાંતિની આગમાં સળગતું હતું, ત્યારે બે પાગલ ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને માપવા નીકળ્યા હતા જેથી 'મીટર'નો જન્મ ...

ટાઇટેનીકથી પણ ભયંકર સમુદ્રી હોનારત જેને વિશ્વયુદ્ધે ભૂલાવી દીધી

by Gautam Patel
  • (4/5)
  • 2.8k

ઇતિહાસની સૌથી મોટી સમુદ્રી હોનારત 'ટાઇટેનિક' નહોતી? એક એવી ઘટના જેણે હજારો લોકોનો જીવ લીધો, પણ બીજા વિશ્વયુદ્ધના પડછાયામાં ...

ક્રિસ્ટોફર કોલમ્બસ

by Gautam Patel
  • 1.8k

ઇતિહાસના પાનાઓમાં જેને આપણે 'મહાન સાગરખેડુ' તરીકે ઓળખીએ છીએ, તેના સિક્કાની બીજી બાજુ કેટલી કાળી છે? શું તે ખરેખર ...

બર્ડ ફ્લુનો નરસંહાર

by Gautam Patel
  • 1.7k

જ્યારે વિશ્વયુદ્ધ કરતાં પણ મોટું સંકટ મંડાયું હતું. ​ 'સ્પેનિશ ફ્લુ'ની સંપૂર્ણ સત્યકથા. ​અમેરિકાનો જાણીતો અર્થશાસ્ત્રી (તેમજ પ્રમુખહેરી ટુમનનો ...

કુદરતનો એવો ખેલ જે વિજ્ઞાનને પણ ચોંકાવી દે!

by Gautam Patel
  • (3/5)
  • 1.7k

​શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બે અજાણ્યા માણસોનો ચહેરો, નામ, જન્મતારીખ, પત્નીનું નામ, દીકરાનું નામ અને જીવવાની સાથે ...

૩૦૦ વર્ષથી સમુદ્રના કોઈ ખૂણે દટાયેલો છે અબજોનો ખજાનો!

by Gautam Patel
  • 1.8k

ઇ. સ. ૧૪૯૨ માં ભારત આવવા નીકળેલા સ્પેનના (મૂળઇટાલિના) ક્રિસ્ટોફર કોલમ્બસે સાવ અણધારી રીતે નવીદુનિયા શોધી કાઢી એ પછી ...

પિટકાર્ન ટાપુ

by Gautam Patel
  • (0/5)
  • 1.9k

પિટકાર્ન ટાપુપૃથ્વી પરનો એક એવો ટાપુ જ્યાં માત્ર 50 લોકો જ રહે છે!વિચાર કરો, એક એવું વતન જે દુનિયાના ...