આનંદ પોતાના રૂમમાં બેસીને લેપટોપની સ્ક્રીન તરફ એકીટશે જોઈ રહ્યો હતો. સમય રાત્રે ૨:૧૫ નો થયો હતો. બહાર આખું ...