cozi corner book and story is written by bharat chaklashiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. cozi corner is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોઝી કોર્નર - નવલકથા
bharat chaklashiya
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
કોઝી કોર્નર પ્રકરણ 1કોઝી કોર્નર ! આંબાવાડી વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અને પાછળ બહુ મોટું કમ્પાઉન્ડ. મુખ્ય રોડ પર એનો દરવાજો જે હંમેશા બંધ રહેતો અને કાટખૂણે એક નાની ઝાપલી જે હમેશા ખુલ્લી રહેતી. ગુજરાતના બહુ મોટા ઉધોગપતિ ક્યારેક આ બંગલામાં સપરિવાર રહેતા હશે, પણ પછીથી એમણે આ બંગલો પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ તરીકે આપી દીધેલો. અમદાવાદ જેવા શહેરમાં ગામડેથી ભણવા આવતા કોલેજીયન અને બારમા ધોરણના વિધાર્થીઓને આ હોસ્ટેલમાં નજીવા ભાડામાં એડમિશન મળી જતું. હોસ્ટેલનો વહીવટ અને દેખરેખ રાખવા માટે
કોઝી કોર્નર પ્રકરણ 1કોઝી કોર્નર ! આંબાવાડી વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અને પાછળ ...વધુ વાંચોમોટું કમ્પાઉન્ડ. મુખ્ય રોડ પર એનો દરવાજો જે હંમેશા બંધ રહેતો અને કાટખૂણે એક નાની ઝાપલી જે હમેશા ખુલ્લી રહેતી. ગુજરાતના બહુ મોટા ઉધોગપતિ ક્યારેક આ બંગલામાં સપરિવાર રહેતા હશે, પણ પછીથી એમણે આ બંગલો પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ તરીકે આપી દીધેલો. અમદાવાદ જેવા શહેરમાં ગામડેથી ભણવા આવતા કોલેજીયન અને બારમા ધોરણના વિધાર્થીઓને આ હોસ્ટેલમાં નજીવા ભાડામાં એડમિશન મળી જતું. હોસ્ટેલનો વહીવટ અને દેખરેખ રાખવા માટે
કોઝી કોર્નર પ્રકરણ 2ગામથી હું બેગ બિસ્તરા લઈને કોઝી કોર્નરના રૂમ નં 17 માં આવ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. રવિવાર હોવાથી મારા રૂમ પાર્ટનર્સ પોત પોતાના પલંગમાં પોઢેલા હતા. આઠમા પાર્ટનર ...વધુ વાંચોકોઈ મારુ સ્વાગત કરવા ઉત્સુક નહોતું અને મારી ધારણા પ્રમાણે મારો કોટ સાવ ખૂણામાં ગોઠવી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં રૂમ ના દરવાજા બંદ કરવાનો રિવાજ નહિ હોવાથી હું આરામથી રૂમમાં પ્રવેશીને ખૂણામાં મને ફાળવેલા કોટ પર ગાદલું નાખીને બેઠો. જે જાગતા હતા એમાંથી કોઈ કાંઇ બોલ્યું નહિ. મને ખુબ તરસ લાગી હતી , મેં
કોઝી કોર્નર પ્રકરણ 4. હું અને પરેશ લોબીના છેડે કટાયેલા એ દરવાજાના કાણામાંથીબહારનું દ્રશ્ય જોઈને ધ્રુજી ઉઠ્યા. જ્યાં નહાવાના નળ હતા એની પાછળના અવાવરું ભાગમાં ચાર પાંચ જણ હતા એ અમે જોઈ શક્યા કારણ કે એક બે ...વધુ વાંચોહાથમાં ટોર્ચ હતી.જેના અજવાળે બે જણ ખાડો ખોદી રહ્યા હતા. પેલો કદાવર જણ છત્રી નીચે ઉભેલા એક વ્યક્તિ જોડે વાત કરતો હતો અને એ વ્યક્તિ ઘ.મુ. સર હતા ! એ લોકો શુ વાત કરે છે એ અમને વરસાદને કારણે સ્પષ્ટ સમજાતું નહોતું. પણ ઘમુ સર એ કદાવર માણસને ખખડાવી રહ્યા હતા એ અમે સમજ્યા હતા. મેં પરેશનો
કલાકોની મહેનતને અંતે પણ પોલીસના હાથમાં કંઈ જ આવ્યું નહિ. ઘટના બની તે સમયે ધોધમાર વરસાદ ચાલુ હોવાથી કુતરાઓ કોઈ જ ગંધ પારખી શકવાના નહોતા. એક માત્ર નામ ઠામ વગરના પત્રને આધારે કરવામાં આવેલી તપાસને કારણે ઉલટાની પોલીસ ફસાઈ ...વધુ વાંચોસરે પોતાને બદનામ કરવા બદલ પોલીસ કમિશનર ઉપર બદનક્ષી નો દાવો ઠોકવાની ધમકી આપી.પરંતુ કોઝીના માલિકની મધ્યસ્થીને કારણે તેઓ માની ગયા. પરેશ ખૂબ જ ગુસ્સામાં હતો.એની ચોખ્ખી ના હોવા છતાં મેં પોલીસને પત્ર લખ્યો હોવાથી એ ખૂબ જ ડરી ગયો હતો. @ ના મેં તને કીધુ હતું તો પણ તું માન્યો નહિ.તારો ડોહો આ ટકલું હવે ગમે તેમ
રમલીની મમ્મી શાંતા એના નામ પ્રમાણે શાંત નહોતી. પહેલેથી જ ખૂબ ચંચળ અને નટખટ હતી.એના બાપની ઈચ્છા વિરુદ્ધ એણે વાલમસિંહ સાથે ભાગીને લગ્ન કરેલા. વાલમસિંહના વડવાઓ જુના રજવાડાઓમાં સિપાહી હતા. એટલે મારવા મરવાનો ગુણ એના લોહીમાં જ હતો.શાંતાના ઘરવાળામાટે ...વધુ વાંચોશિયાળીયાઓએ સિંહ પાસેથી શિકાર છોડાવવવા જેવું કામ હતું, વાલમસિંહ પાસેથી શાંતાને પાછી લાવવાનું.એટલે ના છૂટકે એ લોકોએ શાંતાના નામનું નાહી નાખેલું. વાલમસિંહ એને ભગાડીને ધરમપુર લઈ ગયેલો.ધરમપુરમાં એનો કોઈ ભાઈબંધ કેરીના બગીચા રાખતો હતો એણે આ લોકોને રહેવાની વ્યવસ્થા વાડીની એક ઓરડીમાં કરી આપેલી.ખેતરમાં કામ કરતા ખેતમજૂરોને રહેવા માટે ચાર ઓરડીઓ હતી.એમાંથી એક ઓરડીમાં વલમસિંહનો દોસ્ત ભીખો