Bhootno Bhay book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhootno Bhay is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભૂતનો ભય - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
બે મોઢાવાળું ભૂત
અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે ‘વિકાસ’ હજુ સુધી અહીં પહોંચ્યો નથી. આઠ વર્ષમાં આંખે ઊડીને વળગે એવો કોઈ ફેરફાર રેલવે સ્ટેશન પર જોવા મળ્યો નહીં. ગામ હજુ પછાત જ રહી ગયું છે.
બંને લોકલ ટ્રેનમાં જ આવ્યા હતા. આમ તો આ ટ્રેન રાત્રે આઠ વાગે મગડા આવતી હતી. એક્સપ્રેસ કે ફાસ્ટ ટ્રેનો હજુ મગડાની મહેમાન બનતી ન હતી. અહીં આવવાની અશોકભાઈની મજબૂરી ના હોત તો ક્યારેય આવ્યા ન હોત. વર્ષોથી જે ખેડૂતને જમીન ખેડવા આપી હતી એ ગુજરી જતાં હવે બીજા ખેડૂત પરિવારને આપવા આવ્યા હતા. નોકરી અને બીજી દોડધામને કારણે છેક અમદાવાદથી મગડા આવવાનું ત્રાસદાયક રહેતું હતું. એમણે શનિવારની અડધા દિવસની રજા લઈને આ વીકએન્ડમાં કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હતો.
ભૂતનો ભય-રાકેશ ઠક્કરબે મોઢાવાળું ભૂત અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે ‘વિકાસ’ હજુ સુધી અહીં પહોંચ્યો નથી. ...વધુ વાંચોવર્ષમાં આંખે ઊડીને વળગે એવો કોઈ ફેરફાર રેલવે સ્ટેશન પર જોવા મળ્યો નહીં. ગામ હજુ પછાત જ રહી ગયું છે. બંને લોકલ ટ્રેનમાં જ આવ્યા હતા. આમ તો આ ટ્રેન રાત્રે આઠ વાગે મગડા આવતી હતી. એક્સપ્રેસ કે ફાસ્ટ ટ્રેનો હજુ મગડાની મહેમાન બનતી ન હતી. અહીં આવવાની અશોકભાઈની મજબૂરી ના હોત તો ક્યારેય આવ્યા ન હોત. વર્ષોથી જે ખેડૂતને
ભૂતનો ભય-૨-રાકેશ ઠક્કરબંગલાનું ભૂત શતુરી રાત્રે સવા આઠ વાગે નહાઈને બંગલાની પાછળના ભાગની દોરી પર ટુવાલ સુકવવા ગઈ ત્યારે થોડે દૂર આવેલા બંધ અને ભૂતિયા ગણાતા બંગલામાં એક યુગલને પ્રવેશતા જોઈ ડરીને અંદર ઘરમાં ઘૂસી ગઈ અને દરવાજાની આડશમાંથી ...વધુ વાંચોજોવા લાગી. શતુરી સવા વર્ષ પહેલાં જ અજ્ઞેશ સાથે લગ્ન કરીને આ બંગલામાં આવી હતી. આ બંગલા વિસ્તારમાં આ એક જ એવો બંગલો હતો જે વર્ષોથી ખાલી પડી રહ્યો હતો. એનો માલિક કોણ છે એની પણ કોઈને ખબર ન હતી. એમ કહેવાતું હતું કે એનો માલિક મરી ગયા પછી કોઈ ધણીધોરી ન હતું. એક વખત બંગલામાં ચોરીનો પ્રયાસ થયો હતો.
ભૂતનો ભય-રાકેશ ઠક્કરપ્રેમનો અંત કોલેજના અભ્યાસમાં ઓછો રસ લેતો અને છોકરીઓની સુંદરતાનો વધારે અભ્યાસ કરતો શિનેલ હવે મ્યાના પર લટ્ટુ થઈ ગયો. એની સાથે દોસ્તી કરવા તિકડમ લગાવવા લાગ્યો. આ કામમાં એ માહિર હતો. કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું ...વધુ વાંચોબે વર્ષમાં તે અનેક છોકરીઓ સાથે પ્રણયફાગ ખેલી ચૂક્યો હતો. છોકરીઓ એની વાતમાં ફસાઈ જતી હતી. એ પ્રેમના નામે એમના શરીર સાથે થોડી છૂટછાટ પણ લઈ લેતો હતો. એનો એક જ ફંડા હતો. પહેલા પ્રેમમાં એને ફસાવવાની અને મસ્તી કરીને કોઈને કોઈ બહાનું આપી બ્રેકઅપ કરી નાખવાનું. જે છોકરી એની સાથે બ્રેકઅપ કરવા ના માગે એને શામ-દામ- દંડ અને ભેદથી
ભૂતનો ભય ૪-રાકેશ ઠક્કરપાગલ મંજી ઝૂંપડપટ્ટીમાં રાતના બાર વાગી ગયા હતા ત્યારે જગલો અને રાજલો તરીકે ઓળખાતા બે રખડુ મિત્રો સાયકલ પર ઘરે આવી રહ્યા હતા. હજુ હમણાં જ એમણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો અને એક નવી જ ...વધુ વાંચોજીવતા હતા. આજે એમને એક જગ્યાએ બ્લ્યુ ફિલ્મ જોવાનો મોકો મળી ગયો હતો. આમ પણ ઝૂંપડપટ્ટીમાં કોઈ સારી સંગત મળી ન હતી કે કશું સારું શીખવાનું મન થાય કે ઇરાદો રાખી શકે. બારમા ધોરણ સુધી માંડ પહોંચેલા લંગોટિયા મિત્રો જગલો અને રાજલો એક ગેરેજમાં સાથે જ કામ કરતા હતા. આજે ગેરેજમાં કામ કરતાં એક સાથીદારે મોબાઈલ પર એક બ્લ્યુ ફિલ્મ
ભૂતનો ભય ૫-રાકેશ ઠક્કરમાતાનો અભિનય આલવીને જ્યારે ડાયરેક્ટર જોમિલની નવી ફિલ્મ ‘ભૂતનો ઓછાયો’ મળી ત્યારે એ સાચા અર્થમાં રાજીની રેડ થઈ ગઈ હતી. એના ગોરા ગાલ ખુશીથી હસીને લાલ થયા હતા. પરંતુ જ્યારે જોમિલે એક શરત મૂકી ત્યારે એ ...વધુ વાંચોમુકાઇ ગઈ હતી. એને થયું કે આ ફિલ્મ તેના હાથમાંથી જતી રહેશે. એ જોમિલની પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં. આલવીની માતા સવિના ભાટીએ જ ડાયરેક્ટર જોમિલને આ ફિલ્મ આલવીને આપવા દબાણ કર્યું હતું. સવિના ચાહતી હતી કે એની પુત્રીની ફિલ્મોમાં એન્ટ્રી એક મહિલા પ્રધાન ફિલ્મથી થાય અને એની અભિનય પ્રતિભા પહેલી ફિલ્મથી જ સાબિત થઈ જાય. જોમિલે સવિના સામે એક