Mrugjal ni Mamat book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mrugjal ni Mamat is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મૃગજળની મમત - - નવલકથા
SABIRKHAN
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી.બેચેન હતી.હા આ એનો અલાયદો ખંડ હતો.જેમાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી.કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ.કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં.એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું.એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી.કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો.કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી
ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી.બેચેન હતી.હા આ એનો અલાયદો ખંડ હતો.જેમાં કોઈને પણ પ્રવેશવાની ...વધુ વાંચોનહોતી.કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ.કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં.એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું.એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી.કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો.કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી
ગરમીનો ઉકળાટ વધતો હતો પવન લૂ બની વાતો હતો.ચામડી દાજી જાય એવા તાપમાં બહાર નીકળવુ દુષ્કર હતુ.આવા જ અસહ્ય ઉકળાટને વેઢારતા એક પ્રોઢ વયની વ્યક્તિએ પોતાના શહેરી વિસ્તારના પોલિસ હેડક્વાર્ટર પર બજાજ સ્કૂટર થોભાવ્યુ. સ્કૂટરને પાર્ક કરી ધોડી ચડાવતાં ...વધુ વાંચોએમનુ શરીર હોંફવા લાગેલુ.જાડા ફ્રેમના ચશ્મામાંથી એ
પ્રસ્તાવના: આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..મિનલ ક્રિશ્ચન "જીયા"સાબીરખાન પઠાણ "પ્રીત" ઝબકીને સમીરે પાછળ જોયુ. એના આશ્ચર્ય વચ્ચે ...વધુ વાંચોસૂનકાર વ્યાપેલો હતો.એના ખભા પર કોઇએ હાથ મૂક્યો હતો. એનો અર્થ એ હતો કે એની પડખે કોઈ મોજુદ હતુ.પરંતુ દૂર સુધી કોઈ દેખાયું નહી.એ ખૂબ ગભરાઈ ગયો હતો.એનું મન હવે ભાગીને પોતાના કમરામાં પુરાઈ જવા અધીર બન્યું.એ ઉતાવળાં ડગલાં ભરતો ચાલવા લાગ્યો. એણે જે નજારો જોયો હતો એ પછી ત્યાં ઉભા રહેવાની એનામાં હિંમત નહોતી.એને ડર હતો કે જરા
પ્રસ્તાવના: આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..મિનલ ક્રિશ્ચન "જીયા"સાબીરખાન પઠાણ "પ્રીત" સ્કૂલમાં શિક્ષકની જોબ પરથી નિવૃત્ત થયા બાદ ...વધુ વાંચોમાસ્ટરજીએ શિક્ષણ ક્ષેત્ર છોડ્યુ નહોતું.એમનું માનવું હતું કે સારા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર કંગાળ થઈ ગયું છે શિક્ષકો પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નીભાવતા નથી.અને એટલે જ માસ્ટરજી શિક્ષણને વળગી રહ્યા.એમને કોચિંગ ક્લાસના માધ્યમ દ્વારા નબળા વિદ્યાર્થીઓના ઘડતરનું બીડુ ઝડપી લીધું.આર્થિક સંકડામણ ભોગવી રહેલા સ્ટૂડન્ટ્સને નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તેઓ માનવસેવા જ કરી રહ્યા હતા.એક ભલો અને ઉમદા કેરેક્ટરનો,
પ્રસ્તાવના:(આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..) -મિનલ ક્રિશ્ચન "જીયા"-સાબીરખાન પઠાણ "પ્રીત" **** ...વધુ વાંચો ********,* પોતાની ભારેખમ હથેળીનો જબરજસ્ત પ્રહાર એણે ભૂમિ પર કર્યો.આખો કમરો એની બંધિયાર દિવાલો સાથે ધણધણી ઉઠ્યો.એના ચહેરા આગળ વિખરાયેલા લાંબા વાળ નીચેથી ક્રોધથી લાલઘૂમ થયેલી આંખો દેખાતી હતી.એ આંખોનુ ખૂન્નસ જોઈ એની સન્મુખ ઉભેલી દરેક વ્યક્તિના મનમાં ફફડાટ વ્યાપી વળેલો."અબ ઉસકા ક્યા કરના હૈ વહ તુમ લોગ જાનો..!"એને એક-એક શબ્દ પર ભાર દઈને કહ્યુ.ત્યારે બધી સ્ત્રીઓની મધ્યે ઉભેલા