The word flower book and story is written by anjana Vegda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The word flower is also popular in કવિતાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શબ્દ પુષ્પ - નવલકથા
anjana Vegda
દ્વારા
ગુજરાતી કવિતાઓ
કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે. મહેકાઇ જવું છે❤️ અડાબીડ વનમાં તે શું કામ જવું? આશ્લેષમાં તારી ખોવાઈ જવું છે. ઊંડા મહેરામણમાં શું કામ તરવું? આંખોમાં જ તારી સમાઈ જવું છે. કિંમત ના આંકશો મુજ પ્રીત તણી વિના મૂલ્યે મારે વહેંચાઈ જવું છે. હો મંજૂર તને જો વગર શ્યાંહીએ તારા રોમરોમ મહી લખાઈ જવું છે. ઊણપ નહિ રહે નયનને કાજળની તુજ નજરથી બસ અંજાઈ જવું છે. કરી લઈએ વિનિમય હરેક શ્વાસની શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે. - વેગડા અંજના એ.
કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️મહેકાઇ જવું છે❤️ અડાબીડ વનમાં તે શું કામ જવું? ...વધુ વાંચોતારી ખોવાઈ જવું છે. ઊંડા મહેરામણમાં શું કામ તરવું? આંખોમાં જ તારી સમાઈ જવું છે. કિંમત ના આંકશો મુજ પ્રીત તણી વિના મૂલ્યે મારે વહેંચાઈ જવું છે. હો મંજૂર તને જો વગર શ્યાંહીએ તારા રોમરોમ મહી લખાઈ જવું છે. ઊણપ નહિ રહે નયનને કાજળની તુજ નજરથી બસ અંજાઈ જવું છે. કરી લઈએ વિનિમય હરેક શ્વાસની શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે. - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
સમાવ્યો હતો સાગર સ્વપ્ન સમો નયન મહી મોજા સંગ તણાઈ જવાના ક્યાં ખબર હતી! ભટક્યા કર્યું નગર નગર હસ્તે સરનામું લખી કે શોધતાં ખોવાઈ જવાના ક્યાં ખબર હતી! વહાવ્યાં સ્ત્રોતો ભીતર સ્નેહનાં ખોબા ભરી ઝરણાઓ સુકાઈ જવાના ક્યાં ખબર ...વધુ વાંચોમનાવ્યા કર્યું અંતર દિલાસાનાં શબ્દો થકી ઇશ્કમાં છેતરાઈ જવાના ક્યાં ખબર હતી! નિભાવ્યા મેં સગપણ સઘળી કિંમત ચૂકવી સબંધો જ વહેંચાઈ જવાના ક્યાં ખબર હતી! નીકળ્યાં હતા સુંદર સફરનાં વ્હેમમાં 'અંજુ ' એ જ રસ્તે લૂંટાઈ જવાના ક્યાં ખબર હતી! - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️❤️???❤️❤️???❤️❤️??? ઝંખના મારી... બનીને ધારા વહી જાય એવું કર ગણીને થોડી રહી જાય એવું કર. કહેવામાં નથી કોઇનાં આ જિદ્દી, વાત અંતરમાં વસી જાય એવું કર. રહેશે સળગતી તો ઘણુંય બાળશે કાળજે અગ્ન સમી જાય એવું કર. સદીઓ સમી ...વધુ વાંચોપળો મને તો, વેળા કપરી સરી જાય એવું કર. રહી શકાય બેચેન કહો ક્યાં લગી, ઐષણા મારી ફળી જાય એવું કર. રહેશે જીવિત તો મનેય મારશે ઝંખના મારી મરી જાય એવું કર. - વેગડા અંજના એ. ❤️❤️❤️??❤️❤️❤️??❤️❤️❤️❤️❤️ તડપવા જોઈએ રગેરગમાં ઘોળાય જવું છે, શ્વાસો હવે પમરવાં જોઈએ. યાદો મહી
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️દિલે કબર રાખું છું... સપના અને પાંપણની વચ્ચે જરા અંતર રાખું છું કલ્પનાની જાણ નહીં હકીકત ની ખબર રાખું છું. એકલતાના થર ચડ્યા જો અંતરની આસપાસ વ્યથાઓ ભૂલી જઈ મહેફિલની અસર રાખું છું. માંડો જો હિસાબ ચોખ્ખો શૂન્યતા હાથ ...વધુ વાંચોસબંધોમાં ખોટ ખાઈ સરવાળે સરભર રાખું છું. મુજ પ્રત્યે દિલબરનું છો રહ્યું હોય કઠોર વલણ એના પ્રતિ આજે પણ પ્રણયની નજર રાખું છું. એમને ના આવવો જોઈએ મારા દર્દનો ચિતાર છુપાવી શકાય જ્યાં એક ખૂણો અંદર રાખું છું. સુંદર સપના રૂપાળી ઝંખના સૌ મરી પરવાર્યા દફન કરવાને લાશો સઘળી દિલે કબર રાખું છું. - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ઇચ્છું છું..
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ લખો... લઈને કલમ હાથમાં કાગળ લખો, કર્યું સંબોધન હવે આગળ લખો. પાથરી અક્ષરો આખું પાનું લખો, રહેશે શેષ તો થોડું પાછળ લખો. અંબાર નભ તણા ભૂમિના ભંડાર, યાદમાં એમની જરી વાદળ લખો. પ્રણયની વાવણી પ્રીતની છાવણી, ...વધુ વાંચોભરી લાગણી કાજળ લખો. બેચેન હું દિલે હ્રદયે વ્યાકુળ લખો, પાંપણે ભીનાશ જરા ઝાકળ લખો. છેલ્લાં બસ એના ક્ષેમકૂશળ લખો, શકે તો મુલાકાતના અંજળ લખો. - વેગડા અંજના એ. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️જીવન પુષ્પ... હિંમત નથી રહી આગળ જવાનીઅને પાછા પણ ફરી શકાય નહિ. જીવ ગૂંગળાય છે અંદર જ અંદરઅને શ્વાસ પણ ભરી શકાય નહિ. એમને મળવા અહી સુધી આવ્યાંછે સમક્ષ પણ મળી શકાય