Ek aash jindagini book and story is written by Meera Soneji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek aash jindagini is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક આશ જિંદગીની - નવલકથા
Meera Soneji
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને
જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે ...વધુ વાંચોસમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને
આગળ આપણે જોયું કે રીમા ને સ્કૂલમાં તાવ આવતો હોવાથી અને તેના મેડમ પ્રદીપ રીમા ને લઇ જવાનું કહે છે. પ્રદીપ રીમા ને તેના ફેમિલી ડોક્ટર સંજય શાહ પાસે લઈ જાય છે અને ડોક્ટર સંજય શાહ થોડા ઘણા રિપોર્ટ ...વધુ વાંચોકહે છે.બીજા દિવસે રિપોર્ટ ડૉ સંજય પાસે આવી જાય છે પરંતુ ડૉ પ્રદીપ ને એકલો જ પોતાના ક્લિનિક પર રીમા ના રિપોર્ટ વિશે વાત કરવા બોલાવે છે હવે આગળ જોઈશું...**************************************************** પ્રદીપ જલદી થી ડૉ સંજય શાહ ના ક્લિનિક પર પોહચી જાય છે.ને ત્યાં જઈ ને તરત જ પોતાની દીકરી ના રીપોર્ટસ વિશે પૂછે..પ્રદીપ:- હા ડૉ બોલો તમારે શું કેવું
જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર જેવી ભયંકર બીમારી હોવા ની જાણ કરે છે. પ્રદીપ રીમા ની બીમારી વિશે જાણી ને ખુબ જ હતાશ થઈ જાય છે. હવે આગળ જોઈશું...****************************************************પ્રદીપ ...વધુ વાંચોરસ્તે પોતાના વિચારો સાથે મથામણ કરતો પોતાની લાગણી ઉપર કંટ્રોલ કરીને માંડ પોતાની જાતને સંભાળી ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જ અંજના ને સ્ટડીરૂમમાં આવવાનું કહે છે.. અંજના:- શું વાત છે પ્રદીપ, કેમ મને સ્ટડી રૂમમાં બોલાવી અને આ શું? કેમ તમારું મોઢું ઉતરેલું છે? કંઈ થયું છે કે શું? તમે કંઈ ટેન્શનમાં છો? કંઈ થયું છે? અરે હા! તમે તો
આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર હોવાની વાત જણાવે છે જેથી પ્રદીપ ખૂબ દુખી થઈ જાય છે. આ વાત જ્યારે અંજના ને ખબર પડે છે તો એ સાંભળી ને અંજના ખૂબ જ ભાંગી ...વધુ વાંચોછે પ્રદીપ અને અંજના રીમા ને કેન્સર ની વધુ તપાસ કરવા હોસ્પિટલ લઈ જાય છે જ્યાં રીમા ના કેન્સર ની તપાસ થાય છે. ઘરે આવી ને પ્રદીપ ખૂબ ઉદાસ હોવાથી પોતાના સ્ટડી રૂમમાં પહોંચી જાય છે. અંજના પણ પ્રદીપ ની પાછળ કોફી લઈને જાય છે.હવે આગળ જોઈશું...**********************************************અંજના પ્રદીપ ને કોફી આપતા કહે છે " પ્રદીપ તમે સવાર થી કાંઈજ ખાધું
ગત અંક મા આપણે જોયું કે પ્રદીપ ને અંજના જૂની યાદો વાગોળતા હોય છે એટલા માં રીમા ની ચીસ સંભળાય છે. રીમા ની ચીસ સાંભળી ને પ્રદીપ ને અંજના રીમા ની રૂમ તરફ દોડી જાય છે. હવે આગળ ..........*********************************************પ્રદીપ ...વધુ વાંચોઅંજના રીમા ની ચીસ સાંભળી ને રીમા ની રૂમ તરફ દોડી જાય છે ને જુવે છે તો રીમા પલંગ પર થી નીચે પડી હોય છે આ દૃશ્ય જોઈ ને જ અંજના ખૂબ જ દ્રવી ઉઠે છે. રીમા ના ચહેરા પર ગંભીર અને ડર ના આવરણને જોય કંઇક અજુગતું બન્યું હશે એવો આભાસ સ્પષ્ટ પણે જણાતો હતો. પ્રદીપ રીમાના બેરંગ ચેહરાને જોઈ