Dil ni vaat dairy ma book and story is written by Priya Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dil ni vaat dairy ma is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલ ની વાત ડાયરી માં - નવલકથા
Priya Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આપ સૌ ને નમસ્કાર.મારો પહેલો પ્રયાસ છે નવલકથા લખવાનો. કંઈ ભુલચૂક હોય તો માફ કરજો.આ લેખન ની કથા તથા તમામ પાત્ર કાલ્પનિક છે. કોઈ વ્યકતિ કે વસ્તુ સાથે સંબંધ નથી.મને આશા છે કે તમને આ નવલકથા પંસંદ આવશે.મારા મુખ્ય પાત્રો રીયા અને રેહાન.મીનાબેન - રીયા ના માતાનલીનભાઈ - રીયા ના પિતાકરન - રીયા નો નાનો ભાઈપ્રેમીલાબેન - રેહાન ના માતાકેશવભાઈ - રેહાન ના પિતાશેફાલી - રેહાન ની મોટી બહેનરિષીકા - શેફાલી થી નાની અને રેહાન કરતા મોટી બહેનઆ હતા વાર્તા ના પાત્રો.પ્રકરણ - ૧રીયા કોલેજ ના ત્રીજા વર્ષ માં હતી. ભણવા માં હોશિયાર સાથે ઘરકામ મા પણ. રીયા ના ઘર ની
આપ સૌ ને નમસ્કાર.મારો પહેલો પ્રયાસ છે નવલકથા લખવાનો. કંઈ ભુલચૂક હોય તો માફ કરજો.આ લેખન ની કથા તથા તમામ પાત્ર કાલ્પનિક છે. કોઈ વ્યકતિ કે વસ્તુ સાથે સંબંધ નથી.મને આશા છે કે તમને આ નવલકથા પંસંદ આવશે.મારા મુખ્ય ...વધુ વાંચોરીયા અને રેહાન.મીનાબેન - રીયા ના માતાનલીનભાઈ - રીયા ના પિતાકરન - રીયા નો નાનો ભાઈપ્રેમીલાબેન - રેહાન ના માતાકેશવભાઈ - રેહાન ના પિતાશેફાલી - રેહાન ની મોટી બહેનરિષીકા - શેફાલી થી નાની અને રેહાન કરતા મોટી બહેનઆ હતા વાર્તા ના પાત્રો.પ્રકરણ - ૧રીયા કોલેજ ના ત્રીજા વર્ષ માં હતી. ભણવા માં હોશિયાર સાથે ઘરકામ મા પણ. રીયા ના ઘર ની
આગળ જોયુ કે રીયા અને રેહાન ની નજર એકબીજા ને મળે છે. હવે આગળ જોઈએ શુ થાય છે?આ વાત ને બે વર્ષ વીતી જાય છે પરંતુ રેહાન નું મન તો હજી ત્યાં જ રીયા પર અટકી રહયું હોય છે. ...વધુ વાંચોપણ હવે તેના પિતા ની જેમ શહેર નો નામચીન બિઝનેસમેન છે ફકત વડોદરા નહીં રેહાને તેનો બિઝનેસ બીજા શહેરો માં પણ વિકસાવ્યો હોય છે. સાથેસાથે રેહાન માટે લગ્ન ના માંગા આવા લાગે છે પરંતુ તે ના કહે છે કે જ્યાં સુધી તેની બીજી બહેન રિષીકા ના લગ્ન ના થાય ત્યાં સુધી રેહાન મેરેજ નહી કરે. આ બાજુ રીયા માસ્ટર ડિગ્રી
આગળ જોયુ કે એરપોર્ટ માં રેહાન ની નજર રીયા પર પડે છે. રેહાન અને રીયા બંને સાથે લંડન જઇ રહ્યા છે. હવે આગળ જોઇએ...રેહાન અને રિષીતા તેમનો સામાન ગોઠવી સીટ પર બેસે છે. રેહાન ને રીયા દેખાય છે કેમ ...વધુ વાંચોરીયા ની સીટ ક્રોસ માં જ હોય છે. ૧૨ કલાક ની મુસાફરી માં રેહાન દસ-પંદર વખત રીયા ને જોઇ છે કે રીયા શું કરે છે.. ડિનર કર્યા બાદ રીયા મેગેઝીન વાંચી ને સુઇ જાય છે પરંતુ રેહાન ની ઊંઘ તો હરામ થઈ ગઈ હોય છે. સૂતેલી રીયા ને રેહાન જોયા જ કરે છે અને આ બધુ રિષીતા નોટીસ કરે છે.
આગળ જાયું એ મુજબ રીયા ટ્રેનીંગ પતાવી લંડનથી ભારત પરત ફરે છે. જ્યારે રેહાન હજી લંડનમાં જ છે. હવે આગળ જોઈશું રીયા અને રેહાન કેવી રીતે એક થશે? ...વધુ વાંચો લંડન માં.....રાત નો સમય... રેહાન જમીને તેની રૂમમાં બેઠો હોય છે ત્યાં જ તેની બંને બહેનો આવે છે, રેહાન સાથે બેસે છે. પહેલા થોડી સામાન્ય વાત કરે છે પછી શેફાલી રેહાન ને પૂછે છે, રેહુ શું તને કોઈ છોકરી
આગળ જોયું કે રેહાન અને રીયા ના ઘરે લગ્નની વાત ચાલે છે. રીયા જે કંપનીમાં કામ કરે છે તેની 30% માલિકી હવે રેહાન ધરાવે છે અને રીયાના મનમાં હવે રેહાન વસવા લાગે છે... આગળ જોઈએ કે હવે શું થાય ...વધુ વાંચો .. રેહાન ઘરે જઈ તેના પિતાને ખુશખબર આપે છે કે તે હવે સત્યમ ઈન્ડસટ્રીઝ નો 30% માલિક અને શેર ધરાવે છે. તેના પિતા ને ગર્વ થાય છે તેમના