Samarpan book and story is written by Nidhi_Nanhi_Kalam_ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samarpan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમર્પણ - નવલકથા
Nidhi_Nanhi_Kalam_
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
'રુચિ...એ...રુચિ.... આ છોકરી ક્યારે સમજશે ???' બુમો પાડતી દિશા કોલેજમાં ભણતી એકની એક દીકરીને સવારથી ત્રીજી વાર ઉઠાડી રહી હતી. શનિવાર હોવાથી ટિફિન બનાવવાની અને વહેલા સાડા પાંચ વાગે ઉઠવામાંથી બંનેને મુક્તિ મળી હતી.'અરે મમ્મી...તું તો જો યાર...સુવા પણ નથી દેતી શાંતિ થી.. હું મારા ટાઈમ પર તૈયાર થઈ જઈશ. તું ચિંતા ના કર.' કહેતી રુચિ આળસ મરડતી, પરાણે બાથરૂમ તરફ ગઈ.દિશાએ ફટાફટ બે ભાખરી અને ચા નો કપ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધા. અને બીજા કામોમાં વળગી ગઈ. લગભગ વીસ મિનિટમાં રુચિ તૈયાર થઈને આવી ગઈ. ઘી સાથે એક ભાખરી ખાઈને જલ્દી જલદીમાં ચા ગટગટાવી ગઈ. અને લગભગ દોડતી દરવાજા
'રુચિ...એ...રુચિ.... આ છોકરી ક્યારે સમજશે ???' બુમો પાડતી દિશા કોલેજમાં ભણતી એકની એક દીકરીને સવારથી ત્રીજી વાર ઉઠાડી રહી હતી. શનિવાર હોવાથી ટિફિન બનાવવાની અને વહેલા સાડા પાંચ વાગે ઉઠવામાંથી બંનેને મુક્તિ મળી હતી.'અરે મમ્મી...તું તો જો યાર...સુવા પણ ...વધુ વાંચોદેતી શાંતિ થી.. હું મારા ટાઈમ પર તૈયાર થઈ જઈશ. તું ચિંતા ના કર.' કહેતી રુચિ આળસ મરડતી, પરાણે બાથરૂમ તરફ ગઈ.દિશાએ ફટાફટ બે ભાખરી અને ચા નો કપ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધા. અને બીજા કામોમાં વળગી ગઈ. લગભગ વીસ મિનિટમાં રુચિ તૈયાર થઈને આવી ગઈ. ઘી સાથે એક ભાખરી ખાઈને જલ્દી જલદીમાં ચા ગટગટાવી ગઈ. અને લગભગ દોડતી દરવાજા
પહેલા ભાગમાં તમે જોયું કે રુચિ અને દિશા બંને મા દીકરી એકલું જીવન વિતાવી રહ્યા છે, રુચિ આજના જમાનાની એક અલ્લડ છોકરી છે અને દિશા એક સિંગલ મધર તરીકેની પોતાની જવાબદારી નિભાવી રહી છે, રુચિની ચિંતા કરતાં કરતાં ...વધુ વાંચોપોતાના ભૂતકાળમાં સરી પડે છે, પોતાના કોલેજના પહેલા દિવસે જ તેને એક છોકરા સાથે મુલાકાત થાય છે. કોલેજમાં કલાસ ક્યાં છે ? એ પૂછવાની સાથે જ એ છોકરા પ્રત્યેનું એક તરફી આકર્ષણ તેના મનમાં જાગી ઉઠે છે, ક્લાસમાં પણ એ છોકરના વિચારોમાં જ મન પરોવાયેલું રહે છે, અને કલાસ પૂરો થવા છતાં પણ તે તેના જ વિચારોમાં ખોવાયેલી રહે છે, ક્લાસની
આગળના ભાગમાં આપણે જોયું કે કોલેજમાં ભણતી રુચિ અને દિશા બંને મા-દીકરી એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે અને કોલેજના દિવસોમાં પહોંચી જાય છે, કોલેજના એક યુવક માટે ...વધુ વાંચોનજરમાં જ આકર્ષણ જન્મે છે, અને તેના જ વિચારોમાં તે ખોવાયેલી રહે છે, ક્લાસમાં તેની સારી મિત્રો પણ બની જાય છે, પરંતુ હજુ ગમતાં યુવક સાથે તેની મિત્રતા થઈ શકતી નથી, કોલેજના એન્યુઅલ ડેના દિવસે એ જ યુવકને ગીત ગાતો જોઈ દિશા મંત્રમુગ્ધ બની જાય છે, સ્પર્ધામાં તેનો પહેલો નંબર આવે છે, તે યુવકનું નામ રિતેષ અગ્રવાલ છે, દિશા તેની સાથે મિત્રતા
આગળના ભાગમાં જોયું કે દિશા લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ પોતાના ભૂતકાળમાં રીતેષ સાથેની મીઠી મુલાકાતોમાં સરી જાય છે. રીતેષે જાહેરમાં મૂકેલાં પ્રસ્તાવની પોતે કરેલી સ્વીકૃતિને જાણે કે નજરસમક્ષ માણે છે. એ સમયે હજાર રહેલા, એ બંનેની રોજની મુલાકાતોના સાક્ષી ...વધુ વાંચોદરેકે એ પ્રસ્તાવને લાગણીસભર સમારંભ બનાવી દીધો હતો. બંનેએ પોતપોતાના ઘેર પોતાના જીવનસાથીની પસંદગી વિશે જણાવતાં, અકારણ અડચણ ના બનતા બંને પરિવારોએ સહર્ષ સ્વીકૃતિ સહ નાનકડો સમારંભ ગોઠવી બંનેના લગ્ન નક્કી કર્યા હતાં. સુખની છોળોમાં એ દિવસ પણ જલ્દી જ આવી જતાં, લગ્ન પછીની પહેલી ભેંટ રૂપી રીતેષ ફરી દિશાને ગમતી ચોકલેટ રેપર ઉપર કંઈક ખાસ લખીને આપે છે. હનીમૂન
આગળના ભાગમાં જોયું કે થોડા દિવસથી વધારે જ ગુમસુમ અને વાત-વાતમાં અકારણ અકળાઈ જતી દિશાના મનમાં શુ ચાલી રહ્યું છે એ જાણવા, રુચિ વધુ એક દિવસ ફક્ત બંને માટેનો સમય મળે એ હેતુથી, એક મંદિરે સમય વિતાવવાનો પ્રોગ્રામ ...વધુ વાંચોછે. દિશાના મનની ઘણી બધી વાતો બહાર લાવવા રુચિ જીદ કરીને પણ સવાલોના બાણથી દિશાને વીંધતી જ રહે છે. બહાર જમવાના બદલે અહીં જ સાત્વિક પ્રસાદ લઈ લે છે, જ્યાં એંઠું નહીં મુકવાના નિયમ પ્રમાણે રુચિને થાળીમાં વધેલો અડધો લાડવો ખાઈ જવાની ફરજ પડે છે. રુચિને એ વાત થી અણગમો થતાં જ દિશા પાસે ઉભરો ઠાલવે છે. દિશા પ્રેમથી એ કાર્યની