Love Blood book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Blood is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ બ્લડ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
લવ બ્લડપ્રકરણ-1 ચારોતરફ પથરાયેલી વનસૃષ્ટિમાં નાનકડું ગામ જે સીલીગુડી સીટીથી માત્ર 4 કિમી દૂર હતું ઘરનાં... થોડીકજ દૂર ચાનાં મોટાં બગીચા પથરાયેલી પહાડીઓ એનાં ઢોળાવો ઉપર ચાનાં બગીચાં એટલું નયનરમ્ય દ્રશ્ય હતું. સાવ નજીક ઝડપથી વિકાસ પામી રહેલું સીલીગુડી શહેર જ્યાં બધી જ અતિઆધુનિક વ્યવસ્થાઓ હતી મોટાં મોલ, મલ્ટીલેક્ષ, કોલેજ સ્કૂલ, સ્પોર્ટસ સંકુલ, લાઇબ્રેરી બધુ જ રોજે રોજ સહેલાણીઓ આવી રહ્યાં હતાં. ભૌગોલીક દ્રષ્ટિએ નોર્ધર્ન પ્રવેશહાર સમાન છે. સીલીગુડીમાં આવેલ હોંગકોંગ માર્કેટ બધી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પ્રસિધ્ધ છે જે એકદમ ઓછા ભાવે મળી રહે છે. અહીં રોજ નવા વિકાસનો નકશો દોરાઇ રહ્યો છે. આ બધાથી ખબર બેખબર લોકો ખૂબ
લવ બ્લડપ્રકરણ-1 ચારોતરફ પથરાયેલી વનસૃષ્ટિમાં નાનકડું ગામ જે સીલીગુડી સીટીથી માત્ર 4 કિમી દૂર હતું ઘરનાં... થોડીકજ દૂર ચાનાં મોટાં બગીચા પથરાયેલી પહાડીઓ એનાં ઢોળાવો ઉપર ચાનાં બગીચાં એટલું નયનરમ્ય દ્રશ્ય હતું. સાવ નજીક ઝડપથી વિકાસ પામી રહેલું સીલીગુડી ...વધુ વાંચોજ્યાં બધી જ અતિઆધુનિક વ્યવસ્થાઓ હતી મોટાં મોલ, મલ્ટીલેક્ષ, કોલેજ સ્કૂલ, સ્પોર્ટસ સંકુલ, લાઇબ્રેરી બધુ જ રોજે રોજ સહેલાણીઓ આવી રહ્યાં હતાં. ભૌગોલીક દ્રષ્ટિએ નોર્ધર્ન પ્રવેશહાર સમાન છે. સીલીગુડીમાં આવેલ હોંગકોંગ માર્કેટ બધી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પ્રસિધ્ધ છે જે એકદમ ઓછા ભાવે મળી રહે છે. અહીં રોજ નવા વિકાસનો નકશો દોરાઇ રહ્યો છે. આ બધાથી ખબર બેખબર લોકો ખૂબ
લવ બ્લડપ્રકરણ-2 દેબાન્શુ-જોસેફ- શૌમીક - પ્રવાર, પ્રુત્યાન્શુ બધાંજ મિત્રો ચાલતાં ચાલતાં મોલ તરફ જઇ રહેલાં સામે છાપેલા કાટલા જેવો બોઇદા મળી ગયો સાથે રીપ્તા અને સલીમ હતાં. બોઇદા અને જોસેફને વાતચીત થઇ બધાએ હાય હેલો કર્યુ. બોઇદાએ આંખ મારીને ...વધુ વાંચોસાથે રીપ્તા અંગે ગંદી કોમેન્ટ કરી અને એ લોકો નીકળી ગયાં. દિબાન્શુને એ ગમ્યું નહીં એણે જોસેફને કહ્યું "તારે એની સાથે દોસ્તી છે ? જોસેફે હાય હેલો જ છે કહી વાત ટાળી. દેબાન્શુ રીપ્તાને જોઇને ઊંડા વિચારોમાં પડી ગયો એને સ્કૂલનાં દિવસ યાદ આવી ગયાં. રીપ્તા સ્કૂલ સમયમાં પણ બહુ બિન્દાસ અને બોલ્ડ હતી... ડોન બોસ્કો સ્કૂલની બિપાશા બાસુ હતી
લવ બ્લડપ્રકરણ-3 દેબાન્શુ ઘરે આવી ગયો હતો. એણે રીક્ષામાંથી ઉતરતાં જ જોયુ કે રીપ્તા કોઇની પાછળ બેસી બાઇક પર જઇ રહી હતી. એને પ્રશ્ન થયો કે આ અહીં ભક્તિનગરમાં ક્યાં આવી હશે ? હમણાં તો પેલા લોકો સાથે હતી ...વધુ વાંચોઆ કોની સાથે જઇ રહી છે ? પછી વિચાર્યું મારે શું ? હું શા માટે એનાં અંગે વિચારુ છું ? એણે ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલ્યો અને ઘરમાં આવ્યો એણે જોયું ઘરનાં વરન્ડામાં પાપા મંમી બેઠાં છે... માં કંઇક ગણ ગણે છે બંન્ને જણાં એમનામાં ઓતપ્રોત હતાં. સૂરજીતરોયને એમનાં માલિક પોતાનાં એમ્પલોઇ નહી પણ મિત્ર માનતાં. તેઓ ટી ગાર્ડનની ઓફીસથી ક્યારનાં
બાઇક લઇને લોન્ગ ડ્રાઇવ અને પછી એનાં ફ્રેન્ડ સાથે જવાનો હતો. એ બજાર તરફ આગળ વધી રહેલો અને ટ્રાફીક સર્કલ પાસે ભીડ જોઇને ઉભો રહી ગયો. બાઇક બાજુમાં રાખી કુતૂહલવશ અંદર જોયું તો ટ્રેઇનવાળી છોકરીજ હતી... દેબુએ બધાંને આઘા ...વધુ વાંચોનુપુરને ઉભી કરી. નુપુરે પણ દેબુને ઓળખી લીધેલો. એણે કહ્યું “બધાં ટેમ્પાવાળાની જોડે ઝગડવા અને વીડીયો ઉતારવામાંથી ઊંચા નહોતાં આવતા ઉભી કરવી જોઇએ મને. “ દેબુએ કહ્યું "મારી રાહ જોવાતી હતી એમ કહીને હસી પડ્યો. દેબુએ કહ્યું તારી સાયકલનું વ્હીલ બેન્ડ થઇ ગયુ છે ડેમેજ છે એ આગળ સાયકલ વળો છે ત્યાં કરાવી લઇએ કાલ સુધીમાં કરી આપશે. “ નૂપુરે
લવ બ્લડપ્રકરણ-5 નુપુરની સાયકલ ડેમેજ થઇ હતી એ રીપેરીંગમાં અપાવીને દેબુ નુપુરને મુકવા એનાં ઘરે ગયો. ખૂબજ સરસ જગ્યા હતી એનાં ઘરની એને ખૂબ ગમી. ત્યાં નુપુરની મંમી આવી ગઇ. એમની સાથે વાતો કરી પોતાની ઓળખાણ આપી. આવતી કાલે ...વધુ વાંચોલેવાં અંગે નુપુરને લેવા આવશે એ પણ સાથે સાથે પાકુ કરી લીધુ. નુપુર તરફ દેબુ આકર્ષાયો હતો પરંતુ એણે જતાવા ના દીધુ. નુપુર એક મિત્ર તરીકે દેબુને જોતી હતી... હજી સંવેદનાને ઘણીવાર હતી. ************** "હમાર સોનાર બાંગ્લા.. એવાં ઉચ્ચારો સાથે એક રેલી નીકળી રહી હતી... એમાં ટી ગાર્ડનમાં કામ કરતાં અન્ય કામદારો રેલીમાં જોડાયાં હતાં. એમની રોજમદારી વધારવાની માંગ સાથે નીકળ્યાં