બદલો - ભાગ 6 Kanu Bhagdev દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો બદલો - ભાગ 6 Badlo - 6 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badlo - 6 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બદલો - ભાગ 6 Kanu Bhagdev દ્વારા ગુજરાતી રોમાંચક 716 1k ૬. મેજર નાગપાલ.. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ભરતપુરથી પાછો ફરતો હતો. અત્યારે એની કાર મંદાર ગઢ રોડ પરથી પસાર થતી હતી. સહસા એક સ્થળે પોલીસની જીપ તથા લોકોની ભીડ એકઠી થયેલી જોઈને એણે ઉત્સુકતા વશ ...વધુ વાંચોઉભી રાખી દીધી. પછી નીચે ઉતરીને તે નજીક પહોંચ્યો. એણે જોયું તો સબ ઇન્સ્પેક્ટર અમરજી ત્રણ ચાર સિપાઈઓ અને થોડા લોકો એક યુવતીના મૃતદેહને ઘેરીને ઉભા હતા. ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા પોલીસ ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા. નાગપાલને જોઈને અમરજીના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. એ ઝડપભેર નાગપાલ પાસે પહોંચ્યો. 'ગુડ મોર્નિંગ.. નાગપાલ સાહેબ.' એણે આદર સૂચક અવાજે કહ્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બદલો - ભાગ 6 બદલો... - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી રોમાંચક (95) 7k 12.5k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ