કૃષ્ણ સાથે ચર્ચા Sultan Singh દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો કૃષ્ણ સાથે ચર્ચા Krushn sathe charcha book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Krushn sathe charcha is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કૃષ્ણ સાથે ચર્ચા Sultan Singh દ્વારા ગુજરાતી વાર્તા 845 3.7k હવે કાઈ જ સેફ નથી રહ્યું… માણસાઈ પણ અસુરક્ષિત છે અને માણસો પણ… દેશ હવે સુરક્ષિત નથી અને પ્રજા પણ… આતંકવાદે અહીં ઉપાડો લીધો છે, અને સરકાર અને સરકારી સુરક્ષા પ્રણાલી આખે આખી પૈસાની નોટોની લાલચે એમના તળવા ચાટ્યા ...વધુ વાંચોછે. સરકાર ગુલામ છે અને પ્રજા ગુલામીમાં જીવવા મજબુર કેદી જેવી લાચાર કાયનાત. ઇન્કમટેક્ષ અધિકારી રિસવત લઈને ટેક્ષ ચોરોને બચાવે છે, પોલીસ રિસવત લઈને ચોર અને ગુંડાઓને પોષે છે, એમનું આ પોષણ સામાન્ય પ્રજાને શોષે છે, દરેક સરકારી ક્ષેત્રે થતો ભ્રષ્ટાચાર માણસાઈના મૂળિયાઓને ધીમી ગતિએ કેન્સરની જેમ ખત્મ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં સુરક્ષાના સાધનો જ અસુરક્ષાના સૌથી મોટા કારણો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કૃષ્ણ સાથે ચર્ચા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ