કોઈના સપના તો મે તોડ્યા નથી. તો.. હે....ખુદા...... તે અમને કેમ જોડ્યા નથી...! - અજ્ઞાત

તું નથી તો સમય નું વિખરાયેલું કણ છું

હું આજ મારાથી જ ખોવાયેલું જણ છું.....

- અજ્ઞાત

તારી હાજરીને સ્વીકારી કેમ લેતા નથી,

શ્વાસ પછી શ્વાસથી આજમાવી કેમ લેતા નથી.

- અજ્ઞાત

બેવફા બનીને તે શું ઉકાળી લીઘું..
ખાલી ખોટું પ્રેમનું નામ બગાડી દીધું..😕

- અજ્ઞાત

સંગ્રહ કરવામાં મારો પ્રથમ નંબર હતો ,

તારી યાદનો ખજાનો મારી અંદર હતો.💕

#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

થંભી ગયા કદમ હવે ત્યાં જતા જતા,,,
દોડી જતા હતા ક્યારેક સવાર થતા....!
😔😔

રાધે રાધે...

જીંદગીમાં સાથ આપનાર ને સમજવાનો પ્રયત્ન કરજો...

ચકાસવા નો નહીં.💕

#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

આકાશના વાદળો જ્યાં ઠંડક મળે ત્યાં વરસે છે...
અને માણસની આંખો જ્યાં ઉષ્મા મળે ત્યાં..!

#वैरागी

નથી હોતી અહીં ઊંચાઈ દરેકની એક સરખી ,

કોઈ બહાર તો કોઈ અંદરથી વિસ્તરેલું હોય છે.💕

#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

और पढ़े

માત્ર એક મળે છે લાખોમાં ,
કહ્યા વગર સમજી જાય જે આંખોમાં..💕

- અજ્ઞાત

જીંદગીએ દગો દિઘો,
એનો આ હિસાબ છે,
જમા ખાતે જામ છે
ઉઘાર ખાતે શરાબ છે.

- અજ્ઞાત