શબ્દોના લોકસાહિત્યકાર

આજે માનસ કુંડાળા માં ઉભો રહે તો સલામત છે, બાકી યુ' પહેલા કુંડાળા માં પગ પડે ને તો નજર ઉતારવી પડતી હતી.
- માનવ અંતર

और पढ़े
Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી लोक संगीत
2 दिन पहले

ઈશ્વરીય વરદાન લઈને આવ્યો છે, હિમાલયની તળેટીમાં સંજ્ઞાત થઈ ને આવ્યો છે, સમગ્ર વિશ્વમાં તારૂં જ નામ છે, એવો દુનિયામાં હર હર‌ મોદી નો નાદ લઈ ને આવ્યો છે. - યુ

और पढ़े
Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી लोक संगीत
2 दिन पहले

જીવન ઝાંખું કરી નાખું, જીવન આખું ભરી નાખું, યુ' સદાબહાર છું, મસ્તક નમાવી નમન કરી નાખું

Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી लोक संगीत
2 दिन पहले

નયન ની મુલાકાત લેવી છે, ઘડીક શ્વાસ ની સભર લેવી છે, જય' વિજય તો ઘટનાક્રમ છે, યુ' આજે ભારતીય થઈ ને હિન્દુસ્તાનની મુલાકાત લેવી છે.

और पढ़े
Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી लोक संगीत
3 दिन पहले

યુ' ચાલ ઉઠાવ કલમ પ્રસંગ લખીએ,‌ તું' થોડી તસ્દી ઉઠાવ આપડે જીવન લખીએ, મન ભરીને કેહેજે મને હરેક વાત, ચાલ આવ આપડે ભેગા મળી હૈયુ ઠાલવીએ.

और पढ़े
Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया हिंदी लोक संगीत
4 दिन पहले

आज देश में आई आफ़तसे मोदीजी तु हारा नहीं, थका नहीं, तु सोया नहीं, तु बैठा नहीं, इसीलिए हम आपको भारतपुत्र (राष्ट्रपुत्र) से नवाजते हे. आवो हम-सब मोदीजी को भारतपुत्र से नवाजे. - युव

और पढ़े
Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી लोक संगीत
6 दिन पहले

શબ્દોથી અપરિચિત છું પણ યુ' કવિતા તો લખી નાખું છું, ઈસસ્પર્શ થી અંજાણ છું પણ અનુભવી નાખું છું, સફળ છું સંભવથી તેથી તો આકર્ષણ કરી નાખું છું.

और पढ़े
Yuvrajsinh Solanki बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી लोक संगीत
6 दिन पहले

હમણાં યુ' Miss You માં ચલાવી લેજો નહીંતર કોરોના માં Missing You થતાં વાર પણ નહીં લાગે.

સાવ ને સાચવી ને કોરો થા, જાતને ઉજાડી ને તું નોખો‌‌ થા, મારાં મા‌ મને જોઈને ભોડો થા‌,‌ U શબ્દ હળવેથી સળવડે‌ છે તેથી હવે અજાણ્યો માણહ‌ થા.
-માટીનો સ્વર

और पढ़े

વધારે વિચાર નહીં હવે મનને પણ શંકા થવા લાગી છે.
તુ યોગ્ય છે કે નહીં તેવી અફવા ફેલાવા લાગી છે.

- શૂન્ય મુદ્રા

और पढ़े